________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિઓ સક્તી બલે વેરી ન રë સકતી વીના ન હુઈ ધમ્મ. કર્મો પણ એક ન હોઈ સતી રમેં ત્રિહું ભુવણે સકતી શેવ નીત સોઈ નવ નવ રૂપ રંગે રમેં નામ એક માતા સતી કવી કહે સહજસુંદર શદા સોઈ પૂજે નીત્ય સરસ્વતી.
••
|
ઇતિ
શ્રી સરસ્વતી માતાને છંદ સંપૂરણ છે
For Private and Personal Use Only