________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
)
...૧૬
રામર સ્તવનમ
કરીય લેખવિસદા ઉલગુ માહરુ, જઉ વસૂ વેગલું તેઓ પણિ તાહરુ. દીન દાતાર આધાર તૂ અડવડયાં,
સ્વામિ અમહ સમ ધરૂ સમુદ્ર માંહિં પડ્યાં, તુઝ સમુ દેવતા અવર લઈ નહી, તિણિ તુઝ પ્રારયું આસ પૂરુ સહી. તરણ તારણ ઘણુ તૂ ભવતારજે, ભગંત ભલા ભણી તૂમ વીસારજે, વાલૂ એકાથમી સમદષ્ટિ ભજઈ સુપરિપરિ તેમ કર પ્રેમ જિમ ઉપજઈ. લાડકડિ કરી માંય પાલઈ જિસી, કરિ મયા કરિ મ દેવ મુઝ તૂ ઈશી, દૂધ સાકર ભલી છણ પરિ મન રલી, પૂરિ પ્રભુ માહરી તુઝ કહું વલિ વલી. ઈમ ભાવ ભગતિ ભલી યુગતિ સહજસુંદર ગાય, દેવા કરે સેવા વીર નમે નમે. સુણી સીમંધર સગુણમંદિર, વીનતી વલી વલી કહું, જિમ સંસાર સાગર વિષમ, દુસ્તર તે તરું: ઇતિ શ્રી સીમંધર સ્તવન સમાપ્ત
છે શુભ ભવતુ છે
...૧૭
•.૧૮
For Private and Personal Use Only