________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
...૮૬
ઈરિયાવહીવિચારરસ
રાસ રચિઉ એ ચઉપટ ચંગ, ભણતાં ગુણતાં સુણતાં રંગ. જે પડિકમસ્યઈ ઈરિયાવહી, શિવરમણી તે વરસઈ સહી, પહુવઈ પરગટ તે ગહગઈ
સહજસુંદર પાઠક ઈમ કહઈ. | ઇતિ શ્રી અરિયાવહીવિચારરાસ સંપૂર્ણ છે.
...૮૭
For Private and Personal Use Only