________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જબૂસ્વામી રાસ
નારી
શ્રી વિનયસુંદર ગણિગુરુભ્યો નમ સરસતિ સહિ ગુરુપય નમી, ટાલિસ ભવ ભય દાહ; જબૂસ્વામી
કેરડૂ. ગાયનું વર વિવાહ. ધર્મવંત જે ધુર લગઈ, નવિ રાચઈ સંસારિ, મુગતિ વધુસિઉં મન મિલઈ અવર ગમઈ નવિ નારિ. આઠેર
વીનવઇ અબલા કિમઈ મ છે.ડિ. ચતુર ચણઠિ કારણુઈ, માણિક પાઈ મ રેઈડિ. પાઈ પ મીનતિ કરું, મેહિ પ્રભુ તારાડિ, કઈ અહિ તણી હત્યાલિટી, કઈ અહનઈ કવાડિ. એક વિણ એક રી મરજી, અવર ન મંડઈ મેહ, દૈવઈ તે કાઈ સરજી, કઠિન હિ જિમ લોહ. આંબા તણઈ ભરું સડી જાંબૂ જાંણિઉ મિઠ, ચાખિઉં તુ કાલઉ થયું, સીલિ
બઈઠ.
સાર
For Private and Personal Use Only