________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસતિએ માસ અવધિ કરી મેકલિફ જેવા હું પણિ નીકલિઉ, પરજલિઉ વિરહનલિ ગાઢઉ દમિઉ એ. ...૧૬૭ જોયા દેશવિદેસડા ગામનગર પુર નેસડા, કુંવરડા તુઝ કરણિ ભૂતલિ ભમે એ.૧૩૩ ...૧૬૮ ચાલિ ન ચાલિ ઉતાવલુ મ કરિ વિલંબ અવાગલે, સાંભલઉ પિતા જોઈ તુમહ વાટડી એ. ..૧૬૯ એમ સુણુ દુખ પરભવિઉ મુજ કારણિ એ પરઠવિ૬૧૩૪ વનવિઉ સસરુ સૂક સાથિ કરી એ...૧૭૦
ચંદ ચોર ય સનેહડુ કેયલ માસ વસંત, માતા પિતા મુઝ દેખવા અલજુ ઘણું કરંતિ. . . ૧૭૧ ગામનગરપુર તલવલઈ પંખી કરઈ પિકાર હયગયપાલક માંહરા મુઝ વિણ તે નિરધાર. ૧૭ર રાજન વલી વલી વીનવું દિલ અહનિ આદેશ, હું ચાલિસિ નિજ દેસડિ કાજ કહુ સવિશે. ...૧૭૩ ભાપતિ પ્રસન્ન થયું ઘણું જાણી વિરહ નિદાન, વચન પ્રમાણ ચઢાવીઉં આપ્યાં કેફલ પાન. ...૧૭૪ સાસર વસુ અતિ કરિ ઉ લક્ષમી લાખ નિધાન, નવા નાટક નવ રંગસિવું, આપિઉં વિમલ વિમાન. ...૧૫ રાય ભલાવી પુત્રિકા લાડિકડી લઘુ બાલ, પીહરિ પણિ થઈ ગલૂ કર નિત સંભાલ. .. ૧૭૬ પગ પીલ્યા પીલ્યા પીયાલિ કરી તિલક વિધારિઉં ભાલિ. પસ પૂરી શ્રીફલ તણી વલી વધાવિ સાલિ. ...૧૭૭ રત્નમંજરિનઈ ચાલતાં કોડિ વિમાસણ થાઈ જનમ તણી ભંઈ મેલતાં આઘા નવ હિઈ પાઈ ..૧૮
એક દિન સારથિપતિ ને ભણઈ' – એ લ. રતનમંજરિ બેટી હવઈ મોકલાવી માયબાપ આંસૂ જલિ બેડી તરઈ વિરહ વિડીલ વિલાપ રે, દિક અહ સીખડી
1199
For Private and Personal Use Only