________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
રતનસારકુમારરાસ
હું કેહનિ નવિ ઉખૂ, વલી જાવૂ પરદેસિ, પ્રિય પરદેસી પ્રાહુણુ લેઈ જાસિ સહદેસિ રે. ...૧૮૦ સહિઅર રામાણી આપણી ઘરિ ઘરિ કહતી જાઈ રે, અહે દેસંતરિ ચાલી રખે રે વિસારુ માએરિ.૧૩૫ ...૧૮૧ અધ્યારુ તુમહ પાઉલે હું લાગું વારેવાર, મઈ અપરાધ કર્યા ઘણા ખમ બેલ બઈ વ્યારા રે. ...૧૮૨ ઉપનગર મંદિર નિરજ માલીઆ જોતી જોતી સેઈ, બઈડી પ્રીઅ પાસિ જઈ લોક વા સદ્ધ કઈ રે. ...૧૮૩
હિવ દુહા વઉલાવી રાજા વલિઉ વાગા વલી નીસાણ, અલિઉ વિમલ વિમાન તે જિમ સાયર ઉધાણ. ...૧૮૪ ભૂમિ થકી અણ લગઈ, ઊંચું રહઈ વિમાન, સુ ગાઉ ચાલઈ સદા તેહનું એ બંધાણ. ૧૮૫ જલથલ દુગર મૂકતાં ચાલિ ચતુર દયાલ, કુતિંગ એક હુક તિસઈ સુણજ્ય સેઈ રસાલ. ..૧૮૬
•••૧૮૭
ચુપઇ કોણિ હાથ પસાર કરી કુઅરનિ લીધુ તે અપહરી. જુલા પડી જગનાથિ કસિë કરઈ ચડી ઉપર હાથિ.
પરવસિ પુરુષ થયુ ભયભીત પરિ દેખઈ સાલી વિપરીત, આગલિ કુંડ બલિ ધગધગઈ
દસ નારી નિજ ગઉ લગઈ. શકિણી વાત સહી મન વસી રાહુ તણી પરિ લીધુ પ્રસી, વિદ્યાબલિ બાંધિ છણિ કુંડિ, કરસઈ હોમ અહી પેલખંડ.
•.૧૮૮
••.૧૮૯
For Private and Personal Use Only