________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નસારકુમાર રાસ
નવમંડપ નવ ચઉકી દીધઉ વર આવાસ, ત્રિહું નારીસિë સાભાગવઈ ભોગી તે સુખવાસ. ...૧૫૫ રમલિ કરઈ સુખ ભોગવિ, કરતાં કેલિ કલ્લોલ, ઈમ કરતાં કુતિક થઉ નિસણું કરી નિરાલ. ...૧૫૬
ભૂલ ભમરલા કાં ભિમઈ – એ ઢાલ જિમ રવિ આભ મહીથી કરી તેજ દિવા જ રે, ઉપવન કેલિ કરંતડાં દીઠ તે સૂકાજ રે. ...૧૫૭ ભલિ આવિઉ ભાઈ માહરા સૂડલા ભરિ નયણલાં નીર રે. મનદુખ દાખવઈ આપણાં પડિલે હુ પરતીર રે ...૧૫૮
આંચલિ-ભલિ કોઈ નહી જિહાં નર આપણું તિહાં કિમ સરઈ કાજ રે, વિરહ દાવાનલ મેહડ મિલી૩ મીત્ર તૂ આજ રે. ....૧૫૯ ચંદ્રમંડલ પેખી કરી જિસી સાયરતિ રે, સહદેસી મલિઉ પિપટુ હિઈ હરખીઉ હેલ રે. ....૧૬૦ દેવદર્શન મઝનિ હુઉ જિતિઉં જગમ પાત્ર રે, આલિ આલિંગી આપતાં થયું સીતલ ગાત્ર રે. ...૧૬૧ તરંગ ૧૩૨ કતૂહલ વીસર્યા વલી વિસરિઉ ભોગ રે. વીસરી નારી સૂક્ષ્મણી હઈ ગહિ બરિઉ સેઇ રે. ...૧૬ર ખેમકુસલ છઈ રે પંખી પૂછિ પાછલી વાત રે, માંડી કહુ તે સિવું કરઈ વલી માહ તાત રે. ...૧૬૩ પિપટલે આંખ આસૂ ઝરિ કહિ ગલગલા બોલ રે, કમર સાંજલિ પૂરવચરી તું તુ નિગુણુ નિરત નિટોલ રે. ૧૬૪
હાલ છાઉલીનું રાગ મારુણી. - ગારથ ચાલિઉ આકસિ, એ ઢાલ. લખ પરિ કુડ કપટ કરી ગજ પુહતુ જવ અપહરી, ગુણું સમરી દુ:ખ દાધી માતા રડઈ. એ. ...૧૬૫ કુમર સુણુ તુહ વાતડી પિતા તણું વલી ઘાતડી, વાવડી પરિઅણુ નિઝર ઝરઈ એ. ૧૬૬
For Private and Personal Use Only