________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિઓ
વસ્તુ રાય રાણા રાય રાણા વલી સુકુટુંબ હયગય રથ સિણગારીઆ
સબલસેન પરિવાર મેલી આ. રંભ ત્રિભુત્તમ અપરા કરઈ ગાન રસ ભેલી આ શ્રીપુર પડિહરિ કુસુમવનિ વર જાણી યાત સાહ સામગૂ કરી ઘરિ આણિઉ જઈ વંત.
...૧૪૫
વેગિ વિદ્યાધર ચીતવિ મઈ મૂકિ ઉ વનિ એક, પરણિઉ નારિ કિહાં થકિ કુણ આવિલ સવિવેક. ...૧૪૬ ફલ વિણ ભઈ રેપિઉ હતુ એ ફલ દીસિ સાથિ. દીઠઉ સુપન કિહા કુણઈ હિાં મેલિ ઉ જગનાથિ. ...૧૪૭ સરવર હંસ લહિ ઘણા ભમર લહઈ વણરાય, સૂપરિ સ નારી તલી લીલ લહિ જિંહા જાઈ. ...૧૪૮ રતનમંજરિ કેરુ પિતા સયલ સુણાવી વાત, ણિ કારણિ તું અપહરિઉ ગજરૂપી સુવખ્યાત. ...૧૪૯ એક દિવસ દીઠી સૂની નવયવન ગુણ લીણ, હિવ જે પરણાવી જોઈ છે નવિ સેહઈ વરહીણ...૧૫૦
જોતાં વર ન મલાઈ જસઈ તિમ તે ભાબિઉ ન્યાન, રત્નાંગદ રાજા તણું બેટુ રૂપનિધાન. ...૧૫૧ ઉપરિ પરિ કીધી આણવા તુ આવિઉં ઘરિ આજ, લાજ મ લોપિસિ તાહરી પરણનઈ કરિ કાજ. ...૧૫ર રાજવયણ માંની કરી તવ કીધુ વિવાહ, મનગમતઈ મેલાવડઈ આણિ હરખ ઉછાંહ. ..૧૫૩ અણખિ ન આણઈ મંજરિ પરિ પરિનાં ફલ દેખિ, આંબુ રસફલ લિઉં સહી હરખ ધરઈ સવિશેષ. ..૧૫૪
For Private and Personal Use Only