________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નસારકુમારરસ
તવ પરણી ઘરણી ભણી હવ ચાલુ તુહ દેસિ, વન ભીતરિ સુનિ રહી પ્રીડા કરિઉં કરેસિ...૧૩૨ પગબંધણ નારી તણી મારગ માથિ છિ વાસ, તિહાં રક્ષિા જ ગઉ નહી સાભલિ લીલ વિલાસ. ...૧૩૩ કંત કહઈ કુણ જઈ સકઈ સહિત અણ મુઝ ગામ, લાવિ તે પુડ્યાડસઈ તિહાં લગિ લિ વિશ્રામ. ...૧૩૪ લાભ કરિ જે ભૂમિકા કહુ કિમ છાંડું તેહ, વિવસાય કઈ કરવું ઘણું લાભ ચઢિ વચિ એહ. ...૧૩૫ ફલ માંડયા છિ વડવા જાવું છે ઘણ દૂર, ઘર છાંડી જુ નીકલિઉ તું જાઉં ભરપૂરિ. ૧૩૬
ચુપ કારણ સયલ કહીત સુકાન બે બિંહ પરણસિવું રોનિ, ભેગવિલાસ કરઈ તિહા રહિયુ રાતે ટલી લાઉલ થયું. ..૧૩૭ પુણ્યવંત નર જઈ જિહાં પાંમિ રધિ વલી તિહાં, સહિજસુંદર લઈ ધનધન્ન દેવી દેવ હુઈ સુપ્રસંન...૧૩૮ પુણ્યપ્રભાવ લગિઈ સિધિ પુયપ્રભાવ લગિઈ બહુ બુદ્ધિ, પુણ્યપ્રભાવ લગિઈ જગિ મેહ પુણ્યપ્રભાવ લગિઈ કુલ સેહ. ...૧૩૯ પૂરવ પુણ્ય તણું જે ગંધ આથું હિત સુણુયે ઈ સંબંધ, પૂરવ ગજરૂપી દેવતા નગરિ જઈ ગુણ બલઈ છતાં...૧૪૦ મુઝનઈ કામ કહિ ઉ જે હતું તે મઈ સવાલ કરિઉં તુમહ વત્, રત્નમંજર સરખું સુવિચાર ઉપવન માહિ રમઈ વરસાર..૧૪૧ શ્રવણ વાત સુણીનઈ ઇસી પરથીપતિ ઊઠિ ઉ ઉલસી, નીસાંણે દેવરાવિ થાઉ પુન્ય તણું ભે સુપસાઉ. ...૧૪૨ ભરિઉ ભરાઈ પરતખિ જોઈ અણભરિઆનિ ન ભરઈ કેઈ રાયર માહિ ગઈ નરબદા મારૂ દેસિ ન વંછિ કદા. ...૧૪૩ ભરવાની ભરિવ સાંમહી સયંવરા હાય હીરાઈ ગહગહી, ભૂપતિ પણિ મનિ હરબિઉ ઘણૂં વિદ્યાધર એલઈ સાજણૂ. ...૧૪૪
For Private and Personal Use Only