________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
- આ પૂજા જે રામમાં બનાવી છે તે બધી તે જ રાગમાં બેસાડી છે એમ નથી બન્યું, ક્યાંક રાગો બદલ્યા છે અને ક્યાંક મિત્ર છે. પૂજાની કડીઓ તાલબદ્ધ ને સરખી રીતે બેસાડવા માટે એમ કર્યા સિવાય છૂટકે ન હતે. ઢાળ પહેલી
ઢાળ બીજી ભેપાલી.
અડાણે - મિશ્રા રામકલી
ટેડી મેઘમલાર હિંડલા
જોગિયો જનપુરી
જેનપુરી દેવસાખ
ભીમપલાસ ગૌરી
માલવી કેદાર
દરબારી કાનડે વાગેશ્વરી
નટ ગૌડસારંગ
પીલુ
ગૌરી બિહામ
મેઘમલાર
ગૌડમલાર વસંત
વસંત
મુલતાની
ચમન
શ્રીરાગ
તિલંગ યજયવંતી
નટ
સિંધુડે
ગુર્જરી તેડી
' કલશ :
મુલતાની