________________
સંગીત, નૃત્ય અને નાચ્
* ;
તા એવા શીખેલા કે અમે તેને કડકડાટ રીતે ખેાલી જતા. અમારું કાઇ પણુ ગીત કે રાગ ખેતાલ ગવાય નહિ; તાલબદ્ધ જ બધું ગવાતું. અમને તા એટલી હદે તૈયાર કરેલા કે તબલા ખજાવનાર જરાક ચૂકે કે મા તરત પકડી પાડતા. આમ સગીત અને તાલનું યથાયેાગ્ય જ્ઞાન મેળવી લીધું
વિવિધ વાદ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ,
મંડળના કુશળ વિદ્યાર્થીએ સ્વયં બધું શીખી લે તેા મંડળને લાભકર્તા અને ખીજાઓની પરાધીનતા સેવવી ન પડે. એથી વાઘોમાં હારમેાનિયમ (વાજાપેટી) ઉપરાંત જંસી, પાવેા, વાયેાલિન (violin) અને સતારનું જરૂર પૂરતું શિક્ષણુ મેં લીધું, મારી જન્મભૂમિમાં વર્ષોથી રહેતા શ્રી જોઇતારામ ભેાજ પાસે મે સારંગી પશુ શીખવી શરૂ *રેલી. અપેારે એમને ત્યાં શીખવા જતા. તેઓ અમારા કુટુંબના સભ્ય જેવા હતા. એ કહેવાની જરૂર નથી કે પૂજા ભણાવનારને ખંજરી, ાિંસીજોડાં, મંજીરા અને લેખડની તાલ માપવાની ત્રિક્રાણુ ધંટડી શીખવી જ પડે છે. છેવટે ક્લુટ flute)ની પણ શરૂઆત કરી અને મે
આ શિક્ષણ હાડ્યું. દાંડિયા અને રાસગૂ થણી ( દાંડિયારાસ )ની તાલીમ અમેએ અવલ નંબરની લીધી હતી. રાસગૂથણીના અમારા કાર્યક્રમ એક વિશિષ્ટ ભાત પાડનારા હતા.
૫. શ્રી સકલચંદ્રજીકૃત સત્તરભેદી પૂજા
ધામિક ગીતાના માધ્યમ દ્વારા રાગ-રાગિણીનું જ્ઞાન અપાય તે ઉત્તમ, એ દૃષ્ટિએ અમારા નેતાઓએ પડિતવય મહાત્મા શ્રી સકલચĐકૃત ‘સત્તરભેદી પૂજા' વિધાર્થીઓને શીખવવી એ નિર્ણય લીધે. અને તે પછી શુભ દિવસે એ પૂજા શીખવાના પ્રારંભ થયા. આ પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ યાની, તપસ્વી, ત્યાગી પુરુષ હતા.