________________
મારી સંગીતકલાકથા
તમામ પૂજાએ શીખી ગયા.
રાગાનું જ્ઞાન જ્યારે લેવાઇ રહ્યું હતું તે દરમિયાન અમારે પૂજાએ અને ભાવનાનાં સ્તવઞા, ગીત, પદે વગેરે શીખવાનાં હતાં. આથી અમારા ઉસ્તાદે અમેને ગુજરાતી ભાષાના મહાકવિ અને શાસનયક્ષિણી ભગવતી શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતાને મેળવનાર પ'ડિતશ્રી વીરવિજયજી મહારાજે બનાવેલી, ચલણી નાણાંની જેમ પ્રચલિત થએલી અને સર્વત્ર સુપ્રસિદ્ધ ગણાતી ભાવવાહી, મેધક અને પ્રિય પૂજા શીખવવાને પ્રારંભ કર્યાં. એમાં અમેાએ-મ’ડેલીએ ‘ પોંચકલ્યાણુક ’ પૂજા શીખી લીધી. અમે ભાવનાનાં ગીતા શીખ્યાં. એ વર્ષીમાં દેરાસરમાં ભણાવવામાં આવતી તમામ પૂજા અમે શીખી ગયા. આ પૂનમે મેટા ભાગે ઉત્તમ રાગ-રાગિણીમાં બેસાડાએલી હતી. ભાવનાનાં ગીતે થાડાં લાઇટ પશુશાસ્ત્રીય સંગીતમાં શીખ્યાં હતાં. ઠુમરી, ગઝલ અને કવાલીએ પણ શીખી લીધી હતી. મારા ઉસ્તાદને મારા કંઠની મધુરતા અને ગાવાની હલકના કારણે મારા પ્રત્યે થોડેક પક્ષપાત પણુ હતેા. આવા પક્ષપાતત્રણ વિદ્યાર્થીએ પ્રત્યે ખાસ હતા.
વિવિધ તાલાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું
સગીત અને તાલના સંબધ અત્યંત ગાઢ છે. તામ્ર વગરનું ગાણું એ મીઠા વિનાના ભાજન જેવું છે એટલે અમારા ઉસ્તાદે અમને પ્રથમ ગીત સાથે જ હાથથી તાલની લય શિખવાડી. તાલની પ્રાથમિક ભૂમિકા સિદ્ધ થતાં વિવિધ તાલેના ટંકા-ખાલ કંઠસ્થ કરાવી લીધા, તે પછી પ્રથમ ત્રિતાલ અને તે પછી ક્રમશ: દાદરી, તેવરા, ઝપતાલ, દીપચ’દી, પૂજાખી ટેકા વગેરેનું હાથતાલી સાથે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. પછી તબલા. અને ઢાલકનું જરૂરી જ્ઞાન અમાએ શીખી લીધું. તાલના ખેલે