________________
સગીત, નૃત્ય અને નાટ્ય
જ
સરકારી સંગીતશાળા શરૂ થતાં શહેરમાં આ વિદ્યા પ્રત્યે આકશું અને આદર સારા પ્રમાણમાં ઊભાં થયાં. થાાં વર્ષો બાદ ઊભી થએલી એ હવા જૈન શ્રી સત્રને સ્પર્શી ગઇ. એ ડભાઇ સધના આગેવાને ભેગા થયા. સ'ગીતપ્રેમી આગેવાનાએ પ્રસ્તાવ મૂકયો કે “જો આપણા સંધમાં સંગીતમંડળની સ્થાપના કરવામાં આવે તે આપણાં માળા સંગીતવિદ્યામાં પ્રવીણુ અને અને સ્વયં પ્રભુમક્તિ કરી શકે તે તે શ્રી સંઘને કે પેાતાની જાતને પણ ઉપયાગી બની શકે, માટે આ વિદ્યામાં સૌને પ્રવીણુ અને પારંગત ખનાવવા'. આ વિચાર સૌને રુચ્યા અને ‘દર્શાવતી (ડભાઇ) શ્રી પાર્શ્વ જિન સંગીતમ`ડળ' એ નામની સંસ્થા સ્થાપવાના નિણૅય થયા. આ નિણૅયને સૌએ અતિશય ઉત્સાહપૂર્વક વધાર્બી. અમારા સંગીતશિક્ષક ખાં સાહેબને વાત કરતા તેઓ પશુ રાજી થયા. સંગીતપ્રેમી આગેવાના મારા સસારી મામાના પુત્ર શ્રી જીવણલાલ ચુનીલાલ, મારા સ’સારી વડીલ બંધુ શ્રી નગીનદાસ નાથાભાઇ, શ્રી ચંદુલાલ હિંમતલાલ પટેલ, શ્રી માણેકલાલ મેાતીલાલ, શ્રી કાલીદાસ માહાલાલ વગેરે ભાઈઓએ આ સંગીતમ’ડળના સંચાલન, વહીવટ વગેરેની જવાબદારી સહર્ષ સ્વીકારી.
૩૮
ચેાગ્ય પાત્રા માટે ત્રણ વાર ચકાસણી
આટલા પ્રારંભિક વિધિ પત્યા બાદ શાળામાં સંગીત શીખનારા વિદ્યાર્થીઓ દાખલ કરવા જોઇએ. એટલે કાને દાખલ કરવા એ પ્રશ્ન ઊભા થયા. આ તે। શ્રીસધની શાળા, સૌ હક કરતા આવે અને આમાં સંખ્યા જોઇએ મર્યાદિત. વળી જે ચૂંટાય તે સંગીતનું જ્ઞાન લેવાની કંઇ ચેાગ્યતા ધરાવનારા પણ હાવા જોઇએ એટલે એવે નિર્ણય લેવામાં આવ્યા કે સંધનાં તમામ બાળકોને પાઠશાળામાં આમંત્રણ આપવું અને પછી તેમના ગળાની અને તેમની યાગ્યતાની પરીક્ષા કરવી. આ નિર્ણય મુજબ સેંકડા છેકરાઓને પાઠશાળામાં ભેગા કરવામાં આવ્યા. છેકરા