________________
સંગીત, નૃત્ય અને નાટ્ય સ્ત્રીઓની ૬૪ કળાએ ઉદ્ભવી છે અને એ વિકસિત થતી રહી છે. - આ કળાઓમાંની એક કળા તે સંગીત-કળા છે. એ સંબંધી ભિન્ન ભિન્ન ભાષાઓમાં મહત્વપૂર્ણ ગ્રન્થો રચાયા છે. આ વ્યાખ્યાનમાં તો એ દિશામાં જેનું શું પ્રદાન છે તેની મેં સામાન્ય રૂપરેખા આલેખી છે.
સંગીતનાં ત્રણ અંગ – ગીત, વાવ અને નૃત્ય એ ત્રણના સમૂહને “સંગીત' કહે છે. રંજનકારી-આકર્ષક એવા સ્વરના સંદર્ભને ગીત’ કહે છે કે પદ, સ્વર અને તાલમાંના અવધાનામક ગાન્ધર્વને ભરત વગેરેએ ગીત' કહ્યું છે કે “ગીત” એટલે ગન્ધર્વકળા યાને ગાનવિજ્ઞાન, “ગીત'. શબ્દની પૂર્વે સમ' ઉપસર્ગ લગાડતાં “સંગીત” શબ્દ બને છે. એને અર્થ એ છે કે યથાર્થ રીતે – સમ્યક પ્રકારે લય, તાલ અને સ્વર ઈત્યાદિન નિયમો અનુસાર પદ્યનું ગાવું તે. પુરુષેની ૭૨ કળાઓ અને સ્ત્રીઓની ૬૪ કળાઓ ગણાય છે. ૭૦ કળાઓમાં પાંચમી કળા તરીકે અને ૬૪ કળાઓમાં ૧૧મી કળા તરીકે ગીતનો ઉલ્લેખ કરાયો છે. નાયા ( , 1)માં મેઘકુમારને ગીત, રતિ, ગાન્ધર્વ અને નાટ્યમાં કુશળ હેવાનું કહ્યું છે. એવી રીતે દસા(૨૦)માં “ગ” અને “ઉગ્ર કુળના પુત્રો નાવ્ય, ગીત, વારિત્ર ઇત્યાદિથી યુક્ત હતા એમ કહ્યું છે ૧ જુએ પૃ. ૧૪.
સંગીત શબ્દ હું ગીત, વાવ અને નૃત્યને સમાહાર એ અર્થમાં
વાપરું છું. તે જ : વાસદને જાતનિમિજીયતે”. આ અવતરણ
“સાન્ચિ કૌર સંરતિ” (પૃ. ૧૬૪)માં અપાયું છે પરંતુ એનું મૂળ
ત્યાં દર્શાવાયું નથી. ४ “गीतं पदस्वरतालावधानात्मक गान्धर्वमिति भरतादिशास्त्रवचनात् "
- જબ ની મલયગિરિસુરિત વૃત્તિ છે “જીd mધર્વત્રા માનવિરાસંગિયર્થ” સમવાય (સુર ૭૨)ની
અભયદેવસૂરિકૃત વૃત્તિ