________________
ઉપેા દ્ ઘા ત
[ પ્રસ્તાવ, સંગીતનાં ત્રણ અંગ, પૂન, સ્વરમંડળ ( ૧૯ ભાખતી ) સ્વરમડળનું મૂળ, સાત સ્વરનાં નામ, વ્યુત્પત્તિ, સંજ્ઞા, સ્વરાની સખ્યા, સારીગમનુ વિરાટ સ્વરૂપ, સ્વરાનાં સ્થાન, જીવનિશ્રિત સ્વર, અજીવનિશ્રિત સ્વર, સ્વરાનાં ફળ, સ્વરાના દેવતા, ત્રણ ગ્રામ, મૂર્ચ્છનાને અર્થ, એકવીસ મૂનાઓ, વનિતાઓના વર્ણાદિ અનુસાર ગાનનાં સ્વરૂપ, ગીતકળાદ્દિના પ્રકાર, નાટય, ગેય અને અભિનેય, અગિયાર અલ'કારા, મતાન્તા, અર્થાન્તરા, લક્ષણેા, નિધિઓ, ૪૯ તાન, દેશિવદેશનાં ગીતેનું સ્વરૂપ, રાસ, વાધો, રાગ, ગીત, નૃત્ય અને નાટક, ચર્ચરી, ચાસઠ કળાઓ, રાગે અને રાગિણીએ, મહાવીરરાગમાલા ઇત્યાદિ, દેશીઓ, સ્વસ્તિક અને સૌવસ્તિક, ધુર્તા અને ચિત્રા,, સૂચીનૃત્ય, ૧૦૮ ( ૧૦૫ ) કરણા, ૩૨ અગારા ઇત્યાદિ, ૬૪ હસ્તક!. નવ નાટા વગેરેનું સ્વરૂપ. અર્વાચીન નાટકા, ગરબા, ગરબી, નૃત્યના પ્રકારો, જ્વલનાદિનાં નૃત્યા, વાઘો, વીણા ઇત્યાદિ, રખાબ તે શું ?, પાબ્દ અને ઉપસહાર ]
પ્રસ્તાવ
આજે આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ તેમાં જાતજાતનાં અનેક પ્રાણીએ છે. એ સૌમાં મનુષ્ય એની બુદ્ધિના વૈભવથી અને વાણીની શક્તથી અપ્રિમ સ્થાન ભોગવે છે. એને પેાતાનું જીવન ગમે તેમ અતીત કરવું—વેડફી નાંખવું નથી. એથી એ જીવનના દરેક પાસાને અમુક અમુક ધાટ આપે છે. એવા પ્રયાસ પરાપૂર્વથી થતા બ્યા છે. એને લઇને વિવિધ કળાએ—પુરુષાની ૨૭૨ અને 1. કળાના અર્થ માટે જુએ પૃ. ૪૮,
ww
આ કળા વિષે મેં પૃ. ૪૭-૪૮માં નિર્દેશ કર્યો છે. એથી કરીને અહીં તે સમવાયગત ૭૨ કળાઓનાં પાય નામે એના સસ્કૃત સમીકરણપૂર્વક મેં પદ્માનન્દ-મહાકાવ્યના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૨૧૩-૨૧૪)માં આપ્યાં છે. તેના ઉલ્લેખ કરું છું. રાય૦ (સુત્ત ૮૭)માં કેટલાંક નામેામાં ફેર છે.
.