________________
ગ્રા. હીલાલ ર. કાપઢિયાની ૬૦ પ્રકાશિત કૃતિઓ
..
અમે જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ” (ખંડ ૧, પૃ. ૧૦-૧૨)માં પ્રે. ક્રાપડિયાની ૪૯ પ્રકાશિત અને ૨૪ અપ્રકાશિત કૃતિની સૂચી માપી હતી. આથી અહીં તે ત્યાર પછીની ૧૮ પ્રકાશિત કૃતિ જે એ તે નીચે મુજબ દર્શાવીએ છીએ ઃ
૧-૩, જૈ. સ. સા. ૪.
(ખંડ ૧; ખંડ ૨, ઉપખંડ ૧; ખંડ ૨,
ઉપખંડ ૨–૪) (૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૦).
૪, હીર૪ સાહિત્ય વિહાર (૧૯૬૦),
૫. સુરતના સૈયદપુરાનું નિમન્દિર અને એનાં ફૂલા ઉપરનાં ચિત્ર (૧૯૬૧).
૬. વિનયસૌરભ (૧૯૬૨).
૭. શ્રી હરિભદ્રસૂરિ (૧૯૬૩),
૮. **સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (૧૯૬૫).
૯. યશોદાહન (૧૯૬૬).
૧. જૈન ધનનું તુલનાત્મક દિગ્દર્શન (૧૯૬૮),
૧૧. ક્રમ સિદ્ધાન્તની રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થી (૧૯૬૯).
૧૨. નાતપુત્ર શ્રમણુ ભગવાન મહાવીર (૧૯૬૯),
૧. આને અંગ્રેજીમાં Bibliography of Hiralal's Literary Pastime હે છે.