SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ "L વિજ્ઞાપન . સાતપુત્ર શ્રમણુ ભગવાન મહાવીર ” નામના સને ૧૯૬૯માં પ્રકાશિત -૧પુસ્તક (Ý, ૨૦૭–૨૧૪)માં છપાયું છે. ઋણસ્વીકાર — મારું વ્યાખ્યાન હું સુરતમાં–મારી જન્મભૂમિમાં હતા ત્યારે તૈયાર કર્યું" હતું. એ વેળા પ્રાકૃતવિશારદ શ્રીવિજયકરતૂરસૂરિજી ત્યાં હતા. અવારનવાર હું તેમને મળતા ત્યારે આ વ્યાખ્યાનગત વિષયા વિષે વાત નીકળતી. એવે પ્રસ ંગે એમણે જે ાઇ સૂચના કરી હતી તે બદલ હું એમને તેમ જ આ વ્યાખ્યાન તૈયાર કરવામાં મેં જે જે કૃતિઓના ઉપયાગ કર્યો છે તેના પ્રણેતાઓના તેમ જ એના પ્રાશને પણ આલાર માનું છું. .. મારા વ્યાખ્યાનને સમૃદ્ધ બનાવવા માટે મે એક બાજુ સા૦ ૨૦ ૨૦ મુનિશ્રી યશેાવિજયજીને એ ખેાલ લખવા અને ખીજા ખાજુ પ્રા. રમણુલાલ છે. મહેતાને પ્રસ્તાવના લખવા વિનંતિ કરી હતી. એમણે એ માન્ય રાખી મને ઉપકૃત કર્યા છે. અંતમાં નિમ્નલિખિત નોંધ લઇ હું મા વિજ્ઞાપન પૂર્ણ કરું છું: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડેદરા સંચાલિત “ ભારતીય સંગીત, નૃત્ય, નાટય મહાવિદ્યાલય ”ના ઉપક્રમે તા. ૧૩-૧-૧૯૫૫ના દિને આપેલું આ વ્યાખ્યાન પ્રત્યય સ્વરૂપે પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ હું સંચાલકાના આાભારી છું. બ્લાક ન. ૧૫, મધુરું સ, 3. એની એસન્ટ રેડ, વરલી, મુંબઇ - ૨૫ DD. તા. ૧૭-૧૦-૭૨ હીશલાલ ૨. કાપડિયા ૧ આ પુસ્તકમાં “ અહિંસાના અનન્ય આરાધક અને ઉપદેશ ભગવાન મહાવીરનું જીન” નામથી આકાશવાણીના વડાદરા કેન્દ્ર ઉપરથી તા. -૪-૫ને રાજ રજૂ કરાયેલા માસ વાર્તાલાપને સ્થાન અપાયુ છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy