SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું] સારીગમનું વિરાટ સ્વરૂપ ઉત્પન્ન કરે છે એટલે સ્વરે પણ અસંખ્ય થયા. અહમાં આ સંબંધમાં એમ પણ કહેવાયું છે કે (મૃદંગાદિ, અજીવ પદાર્થોમાંથી પણ સ્વર ઉત્પન્ન થાય છે એટલે એ દૃષ્ટિએ તે સ્વરની સંખ્યા સાતની જ કેમ ગણાય?–અસંખ્ય ગણાવાવી જોઈએ. અચુ અને અહ એ બેમાં આ પ્રશ્નના બે ઉત્તર અપાયા છે (૧) (ષડજ વગેરે) સવે સ્વરને સાતમાં અંતભવ થાય છે અને (૨) અહીં સ્થળ ગણના છે. ઠાઓ અને અહેમ તે આ ઉપરાંત ત્રીજું કારણ દર્શાવાયું છે અને એ છે કે ગીતને ઉદ્દેશીને સાત સ્વરને નિર્દેશ છે અર્થાત્ ગીતમાં આ સાત જ સ્વરને, નહિ કે અસંખ્ય સ્વરને ખપ પડે છે. જુઓ પૃ. . શબ્દબ્રહ્મ – આ ઉપરથી જણાશે કે સ્વરે સાત જ નથી. પજ વગેરેના સક્ષ્મ ભેદોને લક્ષમાં લેતાં પ્રત્યેક શબ્દ-સાદ-અવાજ વનિને પણ સ્વર' તરીકે ઉલ્લેખ થઈ શકે. એમ કરતી વેળા એ વાત આપણે જે ખ્યાલમાં રાખીશું કે શબ્દસૃષ્ટિ નાનીસની નથીએ તે અતિશય વિશાળ છે તે શબ્દબ્રહ્મ સુધીની માન્યતાને એક રીતે રવીકારવાને આપણને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેમ થતાં મારા જેવો તે એ શબ્દબ્રહ્મને “સારીગમ'નું ‘વિરાટ’ સ્વરૂપ માનવા પ્રેરાય. પૂર્વજોની પરંપરા – આ લેખમાં મેં “સારેગમને સારી ગમ'નું ઉત્તરવર્તી સ્વરૂપ ગણ્યું છે, જ્યારે “સરિગમ' એ એનું પૂર્વવત સ્વરૂપ છે-એ એને પૂર્વજ છે. એને પણ પૂર્વજ તે. સરિગમપધનિ' છે. વળી એ “સરિગમપધનિને પૂર્વજ સજજ
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy