SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય નાટક વગેરે ૫૫ કૃતિઓમાંથી પ્રસ્તુત પજ્ઞ વિવૃતિમાં અવતરણે અપાયાં છે. તેમાંનાં કેટલાંક રામચન્દ્રસૂરિએ પોતાની રચનામાંથી લીધેલાં છે. ડે. કે. એન. ત્રિવેદીએ નાટ્યપણ ઉપર નિમ્નલિખિત નામથી સંશોધનાત્મક અધ્યયન લખ્યું છે – “ The Nātyadarpana of Rāmacandra and Gunacandra : A Critical Study". મચકરિ સિદ્ધરાજ, કુમારપાલ અને અજયપાલ એ ત્રણે રાજાઓના સમયમાં વિદ્યમાન હતા. એ હિસાબે એમને સમય લ. વિ. સં. ૧૧૫૫થી લ. વિ. સં. ૧૨૩૦ સુધી ગણાય. એમણે પિતાના ગુરુભાઈ સાથે મળીને નાટ્યદર્પણ લ. વિ. સં. ૧૨૦૦માં રમ્યું હોય એમ લાગે છે. આ સંબંધમાં વિશેષ માહિતી મેં જે સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૮૦-૧૮૧ અને ૧૮૩-૧૮૪)માં આપી છે. પ્રબન્ધશત – બૃહથ્રિપનિક પ્રમાણે આ એક જ પ્રખ્ય છે, નહિ કે સો પ્રબળે. એ નાટકાદિ બાર રૂપકેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. એ ઉપર્યુક્ત રામચન્દ્રની કૃતિ છે. ફેન્ચ વિશ્વકોશ – આ નામના એક વિશ્વકોશમાં અચાન્ય દેશના સંગીતને ઇતિહાસ, વાઘોનાં ચિત્રો વગેરે અપાયાનું અને એ BBRASમાં રહેવાનું મેં સાંભળ્યું છે. ૧ આ “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇસ. ૧૯૬૬માં છપાયેલ છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy