________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
અંડનની વિ. સં. ૧૪૯૦ની આસપાસની રચના છે. એના ચારે પરિચ્છેદને વિરતૃત પરિચય ડૉ. ઉમાકાન્ત સંગીતપનિષત્કારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં આપ્યો છે દિતીય પરિચ્છેદના અંતમાં મંડને પિતાને કાવ્યમંડન અને ચપૂમડનના કર્તા કહ્યા છે. મંડન માળવાના હેશિંગ ધારીના વડા પ્રધાન હતા એમ ડૉ. પી. કે. ગેડેએ કહ્યું છે.
સંગીતદીપક, સંગીતરત્નાવલી અને સંગીતસપિગલ – આ ત્રણેને ઉલેખ જૈન ગ્રન્થાવલીમાં છે ખરો પરંતુ આ ત્રણ કૃતિઓ પૈકી એકે વિષે વિશેષ માહિતી કેઈએ આપેલી જણાતી નથી.
ગાન્ધર્વ-કળા- આને પરિચય જિનેશ્વરસૂરિએ કથાકેશમાંના સિંહકુમારના કથાનકમાં આવે છે. એમાં તન્વી-સમુથ, વેણુ-સમુથ અને મનુજ-સમુથ એમ ત્રિવિધ દેનું વર્ણન વગેરે છે.
નાટ્યવિધિનવિહિ)ને ઉછેદ – નાટ્યવિધિ નામનું પાહુડ આજે મળતું નથી એમ મલયગિરિસૂરિએ રાય. (સુર ૨૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં કહ્યું છે. જુઓ પૃ. ૫૭.
નાટ્ય-પણ અને એની પણ વિવૃતિ – નાટ્ય પણ
૧. આ સંબંધી સંક્ષિપ્ત માહિતી મેં જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ (ખંડ ૧, પૃ.૧૯૦)માં આપી છે. એ પૂર્વે જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૦, અં. ૮)માં “સંગીત અને જન સાહિત્ય” નામને મારે લેખ પ્રસિદ્ધ થયેલ છે,
૨ ચાર વિવેક પૂરતી આ દ્વિર્તક કૃતિ પણ વિનિ સહિત આ. પૌ, ગ્રંમાં ભાગ ૧ તરીકે ઈ. સ. ૧૯૨૯માં છપાઇ છે અને બીજો ભાગ પણ કાલાંતરે છપાય છે.