________________
"
સંગીત, નૃત્ય અને નાસ્ત્ર
- સંગીતસમયસાર (લ. વિ. સં. ૧૩૮૦)- આ અભયચન્દ્રના શિષ મહાદેવના શિષ્ય દિગંબર પાચ એ છે. એ નવ અધિકરણમાં વિભક્ત છે. એમાં નાદ, વનિ, સ્થાયી, રાગ, વાઘ. અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્યાગ એમ વિવિધ બાબતો અપાઈ છે. આ કૃતિ વિ. સં. ૧૩૮૦ના અરસામાં રચાયાનું અનુમનાય છે. એમાં પ્રતાપ, દિગંબર અને શંકર એ ત્રણ ગ્રન્યકારને અને સાથે સાથે ભેજ, સોમેશ્વર અને પરમર્દી એ ત્રણ નૃપતિઓને ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિને પરિચય “જૈન સિદ્ધાંત ભાસ્કર” (ભા. ૯, એ. ૨ અને ભા. ૧૦, . ૧૦)માં અપાય છે.
પાર્ધચન્દ્ર જગદેવમલે ઈ. સ ૧૧૩૮થી ઇ. સ. ૧૧૫ના ગાળામાં રચાયેલા સંગીતચૂડામણિને ઉપયોગ કર્યાનું મનાય છે. સંગીત દ્વાર (અ. ૩, ભલે. ૨૩)માં જે ચૂડામણિને ઉલ્લેખ છે તે આ જ ચૂડામણિ હશે.
સંગીતે પનિષદુની અનુપલબ્ધિ – રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૭૮૦માં સંગીત પનિષદ્ નામને ગ્રન્થ એ હતે એમ સંગીતે નષસારોદ્ધારની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે પરંતુ એની એક હાથપથી અદ્યાપિ તો મળી આવી નથી.
સંગીતપનિષત્સારિદ્વાર – આ રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે સંગીતપનિષદુના સારરૂપે વિ સં. ૧૪૦૬માં રમે છે.
૧ જિ. ર૦ કે, (વિ. ૧, પૃ. ૪૦૯ માં પાશ્વદેવનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કહ્યું છે કે સંગીતરત્નાકર તે જ સંગીતસમયસાર હશે.
૨ કર્તાના મતે દસ છે.
૩ આ કૃતિ “ગાયકવાડ પૌત્ય પ્રસ્થમાલા”માં ૧૩૧ તરીકે સને ૧૯૬૧માં પ્રકાશિત કરાઈ છે.
૪ આને સંગીતસારોદ્ધાર, સંગીત પનિષત્કાર તેમ જ સંગીતે પનિષદગ્રન્થસારોદ્ધાર પણ કહે છે. -