________________
જેન ઉલે છે અને ગ્ર ચિત્તાહિની ચચરી – ચિત્ત અને સંભૂતની ચર્ચારીની હકીકત નેમિચન્દ્રસૂરિએ ઉત્તર- (અ. ૧૩)ની વૃત્તિમાં વર્ણવી છે. આ તેમ જ “ચર્ચરી” નામે ઓળખાતી અન્ય કૃતિઓ વિષે કેટલીક બાબતે મેં “ચર્ચરી (ચર્ચરિકા)” નામના મારા લેખમાં રજૂ કરી છે ચર્ચરીને સામાન્ય અર્થ “ગાતી ગાતી અને વાદ્યો વગાડતી વગાડતી એક સ્થળેથી અન્ય સ્થળે જતી ટોળી.” એમ કરાય છે.
ઉર્વશીને નાટારંભ – સં. સ. (પૃ. ૧૭–૧૨૮)માં માણેક મુનિવૃત આદિનાથ-સ્તવનમાં કહ્યું છે –
“ઉર્વશી રૂડી અપછરા ને રામા છે મનરંગ,
પાયે નેઉર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા ૩” કન્થનાથનું ગીત – ઉપર્યુક્ત સ, શ, (પૃ. ૧૮૪)માં ઉદયરાને રચેલું નિમ્નલિખિત “શ્રીકુન્યુજિન-ગીત” છે. એમાં કેટલાંક વાલોના નામ અને એના બેલ તેમ જ નૃત્ય વિષે નિમ્નલિખિત હકીકત છે -
“વાઈ વાઈ રે અમરી વીણુ વાજે, મૃદંગ રણકે રે; ઠમક પાય વિષુવા ઠમકે, ભેરી ભણકે – વા૦ ૧ ઘમ ઘમ ઘમ ઘૂઘરી ઘમકે, ઝાંઝરી ઝમકે રે; નૃત્ય કરતી દેવાંગના જાણે, દામની દમકે ૨- વા. ૨ ૌ દૌ કિં દૌ દુન્દુભિ વાજે, ચૂડી ખલકે રે; કુદડી લેતાં ફૂમતી ફરકે, ઝાલ ઝબુકે ૨- વા. ૩
કન્થ આગે ઈમ નાચ નાચે, ચાલને ચમકે રે; - ઉદય પ્રભુ ! બેધબીજ આપે, ઢેલને ઢમકે – વા ક”
વીણાવાદન-જીવાર (પડિ. , ઉ. ૧, સુત ૧૨૬)માં તણ અને મણિના શબ્દનું નિરૂપણ કરતી વેળા વીણાવાદિન વિષે એ ઉલ્લેખ છે કે વૈતાલિકી (યાને તાલના અભાવમાં વગાડાતી), “ઉત્તરમના
૧ આ લેખ “જે સ. પ્ર” (૨. ૧૧, બં. ૫-૬)માં છપાયો છે.