SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા ૫૯ કાશ બ–પલ્લવના, (૨૧) ૨૧મામાં પદ્મલતા, નાગલતા, અશે કલતા, ચ'પકલતા, આમ્રલતા, વનલતા, વાસન્તીલતા, કુન્દલતા, અતિમુક્તલતા અને શ્યામલતાના, (૨૨-૩૦) પછી ૨૨માથી ૬૦મા સુધીનાંમાં અનુક્રમે કુત, વિલંબિત, કુતવિલંબિત, અચિત, રિભિત, અ ંચિત-રિભિત, આરભટ્ટ ભસેાલ અને આરભટ-ભસેાલના અને (૩૧ ) ૩૧મામાં ઉત્પાત, નિપાત, સ’કુચિત, પ્રસારિત, રયારણ્ય ( ? અને સભ્રાંતની ક્રિયાઓને અગેના અભિનયેા કરાયા. ), ભ્રાંત મહાવીરસ્વામીની જીવનરેખા – (૩૨) બત્રીસમા નાટકમાં મહાવીરસ્વામીના પૂર્વ ભવાનું ચિરત્ર, એમનાં ચરમ ચ્યવન, (ગ'નું) સહરણુ, જન્મ, અભિષેક, ખાલ્યાવસ્થા, યૌવન, કામભોગ, નિષ્ક્રમણુ, તપશ્ચર્યા, ( કેવળ )જ્ઞાનની ઉત્પત્તિ, ( ધમતી નું પ્રવર્તન અને પરિનિર્વાણુ ( મેક્ષ ) એ ઘટનાએને લગતા અભિનયેા કરાયા. આ. વાઘ, ગીત, નૃત્ય અને અભિનયના ચાર પ્રકાર ૩૨ નાટકામાં તત ઇત્યાદિ ચાર પ્રકારનાં વાદ્યો વગાડાયાં હતાં. ઉક્ષિપ્ત ઇત્યાદિ ચાર પ્રકારનું ગીત ગવાયું હતું. આ ઉપરાંત અંચિત, રિભિત, આરભટ અને ભસેાલ એમ ચાર જાતનું નૃત્ય કરાયું હતું. વળી દાર્જીન્તિક, પ્રાત્યન્તિક, સામાન્યતેઃપનિપાનિક અને લેકમધ્યાવર્સનક એમ ચાર પ્રકારના અભિનયેા કરાયા હતા. --- ૧ મલયગિરિસૂરિ પ્રમાણે ચરમ (છેલ્લા) પૂર્વ મનુષ્ય- ભવ. ૨ શબ્દ અને રૂપ એ બે ક્રમમાં ગણાય છે તે ગધ, રસ અને સ્પર્શ ભાગમાં ગણાય છે. ૩ નાથ૦ (અ. ૮)માં આંગિક, વાચિક, આહાર્ય અને સાત્ત્વિક એ ચાર પ્રકારના અભિનયા ગણાવાયા છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy