________________
જેન ઉલેખે અને ગ્રન્થ
૪૩ હું અન્ય ચાર સાધનને આધારે વિચારું છુંઃ (૧) પ્રશ્નોત્તરસમુચ્ચય યાને હીરપ્રશ્ન, (૨) મહેપાધ્યાય વિનયવિજયગણિએ વિ.સં. ૧૭૦૮માં રચેલે લોકપ્રકાશ, (૩) ધનહર્ષકૃત સર્વાર્થસિદ્ધની સઝાય અને (૪) વીરવિજયે વિ. સં. ૧૮૭૪માં રચેલી ચેસઠપ્રકારી પૂજામની ત્રીજી “દીપક પૂ. લેક પ્રકાશના દ્વિતીય ખંડરૂપ ક્ષેત્રલેક (સર્ગ ૨૭, લે. ૬૨૩–૯, પત્ર ટ૬૬ )માં કહ્યું છે કે ત્યાં મધ્યમાં ચેસઠ. મનું એક મોતી છે અને એની આસપાસ ( વલયાકારે) બત્રીસ બત્રીસ મણનાં ચાર મોતી છે. વળી એને ફરતાં આઠ મોતી છે અને એ દરેક સેળ સોળ મણનું છે એ આઠેની આસપાસ આઠ આઠ મણનાં સોળ મેતી છે. એ બધાંની ચારે બાજ ચચ્ચાર મણનાં બત્રીસ મોતી છે. એને ફરતાં બબ્બે મણનાં ચેસડ મેતી છે. એની ચારે બાજુ એકેક મણનાં ૧૨૮ મતી છે. આ બધાં ( ૨૫૩) મેતીએ જેમ જોઈએ તેમ એકેકને વીંટીને મને પંક્તિમાં રહેલાં છે. પવન વાતાં એના તરંગથી આ બધાં તીઓ પરસ્પપર અથડાય, છે અને એમાંથી મધુર ધ્વનિ નીકળે છે. એનું માધુર્ય સૌથી ચડિયાતું છે અને એ કર્ણને મને રમ છે. ચક્રવર્તી, ઇન્દ્ર અને ગધર્વથી પણ અનંગણું એ મધુર ધ્વનિને સાંભળતાં એ (“અનુત્તર વિમાનના ) દેવો ૩૩ સાગરોપમ નિમેષ જેટલા હોય તેમ પસાર કરે છે.
પ્ર સ. (પ્ર. ૪, પત્ર ૩૦–૩૧૮)માં એવો ઉલ્લેખ છે કે સર્વાર્થસિદ્ધ” વિમાનમાં મેતીનાં વલયે હેવાની હકીકત છૂટક ગાથામાં તેમ જ પરંપરા પ્રમાણે ભુવનભાનુકેવલિચરિત્રમાં છે. વિશેષમાં અહીં દમ છૂટક ગાથા પાઈયમાં અપાઈ છે અને એને સર ઉપર્યુક્ત લેક પ્રકાશને મળતું આવે છે. આથી એ ફલિત થાય છે કે ર૫૩. મેતીમાંથી સંગીત ઉદ્દભવે છે એ બાબત લગભગ ૫૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન છે જ.