SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય આયુધાદિનું હરણ અને મસ્તકેાનુ મુંડન —— દાસીએ એ રાન વગેરેનાં આયુધો અને અલકારા લઇ લીધાં. વળી પહેલાં નક્કી કરી રખાયા મુજબ વામનની હાંસી કરનારા પાંચ કુમારનાં માથાં એ વામને હામે પાસે મુંડાવી નાંખ્યાં પણ એમને કશી ખબર પડી નહિ. આમ થવાથી સભાએ વામનના જયજયકાર કાર્યો અને ગીતસુન્દરી એને વરી. ૩૮ સંગીતના ભેલપૂર્વકની એ સ્તુતિઓ – આ પૈકી એક અજ્ઞાતકર્તૃક નાભૈયજનસ્તુતિ છે, એ સરકૃતમાં ‘સ્રગ્ધરા’ છંદમાં ચાર પદ્મોમાં રચાયેલી છે, એનું આદ્ય પુત્ર નીચે મુજબ છે : "पापा धा धा नि धा धा धमघ म ध ग सा सा ग सा सा रि गा पा खासा गा गा रिधा पान गरि म स रि गापा पगा सारिधा पा । इत्थं षड्जातिरम्य करणलययुतं सत्कलाभिः समेत सङ्गीतं यस्य देवैर्विहितमिति शुभ यात्यसौ नामिसूनुः ॥ १ ॥ બીજી સ્તુતિ વિ સ’. ૧૩૭૭માં સૂરિ બનેલા જિનકુશલસૂરિએ ચાર પદ્મોમાં સંસ્કૃતમાં ‘હરિગીત’ છંદમાં રચેલી પાર્શ્વજનસ્તુતિ છે. ૧ આ .. સ્તુતિ મુનિશ્રી કાતિસાગરકૃત લોન જી વન્દ્રિય '' (પૃ. ૧૩૭-૧૩૮)માં છપાઇ છે. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી' તરફથી સને ૧૯૫૩માં પ્રકાશિત થયું છે. સ’પૂણૅ સ્તુતિ એક હાયપોથીમાંથી કરી ઉષ્કૃત અને મેં D C G C M (Vol, XIX, 8, 1, pt. 1, pp. 298–294 માં રજૂ કરી છે. આમ આ સ્તુતિ બે સ્થળેથી પ્રસિદ્ધ કરાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિશિષ્ટ. ૨ આ રતુતિ સજ્જનસન્મિત્ર (પૃ. ૫૯-૬૦)માં, શ્રીરત્નસાર (ભા. ૧)માં તેમ જ સ્રોન ની૰ (પૃ. ૧૭૭)માં છપાઇ છે. ઉપર્યુક્ત સૂચીપત્ર (પૃ. ૭૩૦)માં પણ એ પૂરેપૂરી છપાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિરાષ્ટ
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy