SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સંગીત, નૃત્ય અને નાટ્ય પંચમ, દૈવત (અણુ પ્રમાણે રૈવત) અને નિષાદ એમ કહ્યા છે. સાત સ્વરે સવેરેનાં સ્થાન – (૨૩) જીભના અગ્ર ભાગથી ષડજ, છાતીથી -ઋષભ, ઉત્કટ કંઠથી ગાધાર, જીભના મધ્ય ભાગથી મધ્યમ, નાકથી પંચમ, દાંત અને હોઠોથી પૈવત (રૈવત) અને મસ્તકથી (અણુ પ્રમાણે ભવાં ચડાવવાથી ) નિષાદ ઉત્પન્ન થાય છે. આમ સાત સ્વરનાં સ્થાન કહ્યાં છે. ૪જીવનિશ્રિત કિવા પશુપંખીજન્ય સ્વરે– (૪૫) મેરને સ્વર ષડજ, કૂકડાને ઋષભ, હંસને ગાધાર, ગાયને તેમ જ ઘેટાને (અથવા એકલા ઘેટાન, મધ્યમ, કુસુમના ઉત્પત્તિસમયે (અર્થાત વસંત ઋતુમાં) અકિલનો પંચમ, સારસ અને ચને દૈવત અને હાથીને નિષાદ ૧ અભિ૦ (કાંડ ૬, લો. ૩૭)માં નિષાદને બદલે “નિષધ છે. એની સ્વપજ્ઞ વિવૃતિ (પૃ. ૫૬૨)માં નિષધ” એટલે “નિષાદ’ એમ કહ્યું છે. ૨ કે. એસ. રામસ્વામી શાસ્ત્રીકૃત Indian Aesthetics (પૃ. ૪૦)માં કહ્યું છે કે “The Negroes have but four notes, The Chinese have five notes. In India melody predominates. In Europe harmony is dominan”.. ૩ ઠાઅ અને અહેમાં કહ્યું છે કે ઉત્કટ કંઠ અથવા કંઠમાંથી ઉદ્ભવતી વરની ઉદ્દગમરૂપ ક્રિયા તે ગાધારનું સ્થાન છે. * જીવનિમિત એટલે જીવન આશ્રય લીધેલ અથવા જીવમાંથી નીકળેલ. ( ડાઅ, અહે). ૫ આથી નર-ફાયલ, નહિ કે માદા-કાયેલ અભિપ્રેત છે. કેડિલા ગાતી નથી; કોકિલ જ ગાય છે. જુઓ મારે “બુદ્ધિપ્રકાશ” (વ. ૮૪, અં. ૧)માંને લેખ નામે “કેયલ”.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy