SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય ગાન ઇત્યાદિને લગતા કેટલાક પાઈય શબ્દો એનાં સંરકૃત સમીકરણ, મૂળ સ્થાન અને અર્થ સહિત હું અહીં ધું છું - • - ગાણ (ગાન ) [ સિદ્ધહેમચન્દ્ર ( ૮-૪-૬ ની પણ વૃત્તિ = ગાવું તે, ગીત ગષ્ય ( ગાન્ધર્વ) [વિવાગસુય (,૨)] = નૃત્ય સહિતનું ગાને ગીય (ગીત) [ ઠાણ (સુત્ત ૫૫૩), પહાવાગરણ (દાર ૨, ૫, ઉત્તરજઝયણ (અ, ૧૦, . ૧૪), અણુએગદાર (સુત ૧૨૭), અજિયસથિય (પદ્ય ૩૧ ) = (૧) જે ગવાય તે; [ જંબુદીવપણુત્તિ (વ. ૨) ] = (૨) ગાન, તાલ અને વાદ્યપૂર્વકનું ગાવું તે; નાયાધમ્મકહા (૨, ૧) = ( ૩ ) ગાયનની કળા. ગીઈ (ગીતિ ) [ ઠાણ (ઠા. ૭, સુ. પપ૩; ઉવએસયની ગા. ૧૩૦ની મુનિચન્દ્રસૂરિકૃત ટીકા ] = ગાન. ગેસ (ગેય) [ ઠાણ ઠા. ૪, ઉ. ૪, સુ. ૨૩૭૯, પત્ર ૨૮૭) = (૧) ગાવાલાયક; સુરસુંદરીચરિય (પરિચ્છેદ ૩, લે. ૬૯) અને ગાહાસત્તસઈ (ગા. ૩૩૪) = (૨) ગીત. સંગીએ (સંગીત) (કુમારવાલચરિય] = ગાનતાન. સંગીતાલય માટે જંબુ (વ. ૧)માં “ગન્ધવઘર’ અને વવહાર (ઉ. ૧૦ માં “ગન્ધવસાલા” શબ્દ નજરે પડે છે. સુપાસનાહચરિય (અંતિતિલકા, શ્વે. ૪૦, પૃ. ૧૮૯)માં ગાન્ધર્વવિદ્યામાં નિષ્ણાતને ગંધબ્રિએ કહ્યો છે. ૧ આને અર્થ ગાનાર” પણ થાય છે. ૨ “રવિદે વે પત્ત, તે નફા-ન્ને પંન્ને સાથે ”િ (સુર ૩૭૯.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy