________________
સંગીત, નૃત્ય અને નાટય સંબંધી
જૈન ઉલ્લેખ અને પ્રત્યે
[The Jaina Records and Works about Music, Dance & Dramaturgy ]
( વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ) પ્રમુખ મહાશય અને સંગીતજ્ઞ સજજને !
જૈન સાહિત્યના બે વર્ગ – આપણું આ “ભારત દેશની પ્રાચીન તેમ જ અર્વાચીન એવી ભિન્ન ભિન્ન ભાષામાં રચાયેલા અને જાતજાતના વિષયોને પરિચય પૂરો પાડનારા મહામૂલ્યશાળી જૈન સાહિત્યના બે વર્ગ પડાય તેમ છે: (૧) મુખ્યતયા કેવળ જેને ઉદ્દેશીને રચાયેલું અર્થાત ધાર્મિક યાને સાંપ્રદાયિક સાહિત્ય અને (૨) સૌ કોઈને લક્ષીને રચાયેલું અર્થાત સાર્વજનિક યાને બિનસાંપ્રદાયિક સાહિત્ય.
દ્વાદશાંગીઓને ઉદ્દભવ અને હાસ – પરાપૂર્વથી જે જેના સાહિત્ય સર્જાતું આવ્યું છે તેમને મેટા ભાગ નાશ પામે છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી (ઈ. સ. પૂર્વે પદ-ઇ. સ. પૂર્વે પર૭)ના સમય પહેલાનું જૈન સાહિત્ય આજે એ જ સ્વરૂપે તે ઉપલબ્ધ નથી. મહાવીરસવામી ઈ. સ. પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બન્યા તે સમયે બહુત અંગિયાર વિખવએ પિતાપિતાના વિશાળ શિષ્ય- સમુદાય સહિત એમને હાથે જૈન દીક્ષા અંગીકાર કરી અને એ જ અગિયારે મહાનુભાવો