________________
:: • • ••• .. પાન દ્ર
– માગનુસારીના ૩૫ ગુણ :– ૧. ન્યાયસંપન્ન વિભવ – નીતિથી ઉપાર્જન દ્રવ્ય ...... ૨. શિષ્ટાચારનો પ્રશંસક .................. ૩. સમાનકુલ તેમજ શીલવાળી સ્ત્રી સાથે લગ્ન કરવું ૪. પાપભીરૂ .......... ૫. પ્રસિદ્ધ દેશાચારનું પાલન તથા નં.-૨૫ નિંદનીય કાર્યોનો ત્યાગ .......
કોઈનો અવર્ણવાદ ખાસકરીને રાજા-અમાત્યાદિના ન બોલનાર ..... ૭. આદર્શ ઘર .................. ૮. સદાચારીનો (સપુરુષોનો) સંગ ....... ૯. માતાપિતાની સેવા ............. ૧૦. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ .... ૧૧. નિષેધ કરેલા દેશકાળનો ત્યાગ ... ૧૨. આવકને અનુસાર ખર્ચ.. ૧૩. આર્થિક સ્થિતિયોગ્ય પહેરવેશ ...... ૧૪. બુદ્ધિના આઠગુણથી યુક્ત .•••••••••• •••••••••••••••••••••••••••••••• ૧૫. ધર્મ અને ધર્મની વિધિને સાંભળનાર ..... ૧૬. અજીર્ણ ભોજનનો ત્યાગ .............. ૧૭. નિયમીત સમયે શાંતિથી ભોજન કરવું............ ૧૮. ધર્મ-અર્થ અને કામનું અવિરોધપણે સેવન ..... ૧૯. ઉત્તરદાયિત્વનો નિભાવ (કુટુંબાદિનું ભરણ પોષણ) .... ૨૦. કોઈપણ વસ્તુનો કદાગ્રહ ન રાખવો .... ૨૧. ગુણીજનોના ગુણમાં પક્ષપાત ..... ૨૨. અતિથિ - સાધુજન અને દીન-જનોની યોગ્યતાનુસાર સેવા .......... ર૩. વૃતિ અને જ્ઞાનવૃદ્ધજનોની સેવા - શુશ્રષા ....... ૨૪. બલાબલનો વિચાર ........ ૨૫. નિંદનીય કાર્યોનો ત્યાગ (જુઓ નં.-૫) . • • • • • • • • • • • •••******** ૨૬. દીર્ઘદશી ...... ••••••••••• ૨૭. વિશેષજ્ઞ : ...................................................... ••••••••••••••••••••••••••••••••••••••• ૨૮. કૃતજ્ઞી . ૨૯. લોકપ્રિય ....... ૩૦. લજજાવાન ..... ૩૧. દયાવાન ...... ૩૨. સૌમ્ય ૩૩. પરોપકારી (દાન) ......... ૩૪. અંતરંગ પરિપને જીતનાર .......... ૩૫. વશી-પાંચ ઈન્દ્રિયોને કાબુમાં રાખનાર ........
- ૫ -
૧૦૦ ૧૦૫
૧૧૧, . ૧૧૬