________________
ક્રોધાદિક માનસિક વેગો, ચુગલી અને અસહિષ્ણુતાનો તૂ ત્યાગ કરી જેનાથી તેને માનસિક સ્વાસ્ય-શાંતિ મળશે.
कोहो पीई पणासेइ, माणो विणय-णासणो।
माया मित्ताणी नासेइ, लोभो सव्व विणासणो॥ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનાશને નોંતરે છે. થોન ભવતિ કW = વાઈરલ! ક્રોધ કરવાથી કોને નુકસાન થયું નથી ?
રન ક્રિોધી સારીખે, નહિ ક્ષમીસે શાંત; નીચ ન માની સારિખ, નિગરવસે ન મહંત માયાવીસો મલિન નહિ, વિમલ ન સરલ સમાન, ચિંતાતુર લોબીન મેં, દુખી ને દીન સમાન.”
–: ક્રોધના પ્રકાર (પર્યાયવાચક શબ્દો) :૧. બીજાની પ્રત્યે પ્રીતિનો અભાવ ૨. કલહ (બોલાચાલી). ૩. ખાર (બીજા પ્રત્યે મનમાં દ્વેષ રાખવો). ૪.મત્સર ૫. અનુશય (ક્રોધ કર્યા બાદ મનમાં ઉચાટ રહે) ૬. ચંડત્વ (ભૃકુટિ ચઢાવવી) ૭. અનુપશમ (ઉપશમભાવનો, નિર્વેરવૃત્તિનો અભાવ) ૮. સંતાપ ૯. તામસ પ્રકૃતિ ૧૦. નિચ્છોટન (ક્રોધથી આત્મામાં મલીન પરિણામ) : ૧૧. નિર્ભર્લ્સન (ક્રોધથી બીજની ઠેકડી ઉડાવવી) ૧૨. નિરાનુવર્તિત્વ (ક્રોધથી બીજાની ખાસ કરીને વડીલ સ્નેહસંબંધીની અનુકુળ ન ચાલતાં સ્વચ્છંદપણે વર્તવું.) ૧૩. અસંવાસ (કુટુંબ છોડીને ભાગી જવું, એકલા રહેવું, વટના માર્યા ગાજર ખાવું.). ૧૪. કૃતનાશ (કરેલા ઉપકારનો નાશ કરવો, કોઈએ કોઈ વસ્તુ આપી હોય તે તોડીને ફેંકી દેવી.) ૧૫. અશામ્ય (ઘણા વખત સુધી પરિણામ શાંત ન થવા. અંતરંગમાં બળ્યા કરવું.)
- ' – માનના પ્રકાર (પર્યાયવાચક શબ્દો) :૧) અભિમાન, ૨) મદ, ૩) અહંકાર, ૪) પરપરિવાદ, ૫) આપવડાઈ, ૬) બણગાં ફૂંકવાં, ) પરંપરિભવે (સામાનો પરાભવ કરવો-હલકો પાડવો), ૮) અસૂયા (બીજાનો ઉત્કર્ષ સહન ન થવો)૯) હીલના (સમાને ઉતારી પાડવો), ૧૦) નિરૂપકારિત્વ (કોઈનું કામ ન કરવું, સ્વયંપેટુ), ૧૧) અક્કડપણું, ૧૨) અવિનય, ૧૩) પરગુણ આચ્છાદન (બીજાના ગુણનું આચ્છાદન કરવું. ઢાંકી દેવા). "
}' પાયાના પ્રકાર (પર્યાયવાચક શબ્દો) – ૧. માયા ' ૨. કોંગી (ગાઢ-ભારોભાર માયાવી પણ)
Los
- ૧૧૩ -