SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ] વૈરાગ્યના ભેદ. ૧ તિને-જિનાગમની શૈલીને જાણતા નથી-તેના અભ્યાસ કરતા નથી. તે તે આજીવિકાને માટે કાંઇક (થાડું) શુષ્ક આત્માને હિતકારક એવા સજ્ઞાન અને શમતારસથી વાત એવા તર્ક-ન્યાયને પ્રતિપાદન કરનાર શાસ્રના, તેમજ આદિ શબ્દ વ્યાકરણ, કાન્ય વિગેરે શાસ્ત્રોના અને કાંઈક વૈદક શાસ્ત્રને તેમજ આદિ શબ્દવડે જ્યાતિષશાસ્ત્ર તથા મંત્રતંત્રાદિકના અભ્યાસ કરે છે. ૪૦. દીક્ષામાં જ રહે તે પણ તેઓ આવા હોય છે, જો કદાચ તે તે કહે છે.— ग्रन्थपलवबोधेन गर्वोष्माणं च विवति । तत्त्वं ते नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ॥ ४१ ॥ ભૂલાઈ—ગ્રંથાના પલ્લવમાત્રના બાધે ફરીને તે ઉષ્ણતાને ધારણ કરે છે. પરંતુ પ્રશમરૂપી અમૃતના નિર્ઝરણાસમાન તત્ત્વને પામતા-જાણતાજ નથી. ૪૧. અહંકારની ટીકાથે—ધર્માદિકનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રોના પધ્રુવના-લેશના જ્ઞાનવડે કરીને તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત પુરૂષા પાંડિત્યના ગર્વરૂપી ઉષ્ણતાને–ગરમાવાને ધારણ કરે છે. પરંતુ તે પ્રશમ-ક્ષમા એટલે મનના શાંત સ્વભાવ તેરૂપ અમૃતના નિર્ઝરણા જેવા-શુદ્ધ મનરૂપી પર્વતના શિખરપરથી જેમાં શાંત રસરૂપ જળપ્રવાહ પડ્યા કરે છે એવા તત્ત્વને-વસ્તુસ્વરૂપના સારને પામતા-જાણતા જ નથી. એટલે કે હું કાણુ છું, કેવા હું અને મારે જન્મ શું ઉપયોગના છે, ઇત્યાદિના નિર્ધાર તે કરતા જ નથી. ૪૧ वेषमात्र भृतोऽप्येते गृहस्थान्नातिशेरते । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ॥ ४२ ॥ મૂલાથૅ મુનિના વેષમાત્રને જ ધારણ કરતા છતા પણ તેઓદુઃખભિત વૈરાગ્યવંત મનુષ્યો ગૃહીજનાથી અધિક નથી. કેમકે તેઓ પૂર્વોત્થાયી નથી, તેમજ પશ્ચાત્ નિપાતી પણ નથી. ૪૨. ટીકાર્ય—રોહરણાદિક સાધુના વેષને જ માત્ર ધારણ કરતા છતા પણ આ મનુષ્યલાકમાં દેખાતા દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા ધર્મહીન પુરૂષો ગ્રહવાસીનાથી અધિક નથી. કેમકે તેઓ પૂર્વોત્થાયી નથી, એટલે કે તેઓ મેક્ષની અભિલાષાએ કરીને વ્રતને ગ્રહણ કરવા માટે પ્રથમ ઉઠેલા-ઉદ્યમવંત થયેલા નથી. તેમજ પશ્ચાત્ નિપાતી ૧૧ Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy