________________
પ્રબંધ)
વૈરાગ્યના ભેદ. औदासीन्यफले ज्ञाने परिपाकमुपेयुषि । चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥
. તિ વૈરારંમવાધિવાર મૂલાર્થ–ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાકને પામવાથી ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્ય રહેલું છે. ૩૬.
ટીકાર્થ–ઔદાસી-માધ્યસ્થ પરિણમીપણું એટલે સંસારના સુખ દુઃખને વિષે ઉપેક્ષા તેજ જેનું ફળ–સાધ્ય છે એવું જ્ઞાન પરિપાકને-યથાસ્થિત વસ્તુને ગ્રહણ કરવામાં નિપુણપણને પામે છે તે ચોથા ગુણસ્થાનકને વિષે પણ એટલે અવિરતસમ્યગ્દષ્ટિવાળા જનને વિષે પણ તે પૂર્વે કહેલું વિરતપણું વિધિપૂર્વક રહેલું છે. ૩૬.
_ઇતિ વૈરાગ્યસંભવ અધિકાર સંપૂર્ણ પૂર્વ અધિકારમાં કહેલા વૈરાગ્યના ભેદો કહે છે – तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात्रिधा। तत्राद्यं विषयाप्राप्तेः संसारोद्वेगलक्षणम् ॥ ३७॥
મૂલાર્થ–તે પૂર્વોક્ત વૈરાગ્ય દુઃખ, મેહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહે છે. તેમાં પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉદ્વેગરૂપ હોય છે. ૩૭.
ટીકર્થ–પૂર્વે કહેલે વૈરાગ્ય અને દુઃખ એટલે આજીવિકાની દુર્લભતારૂપ, મેહ એટલે અસર્વરે રચેલા વિપરીત વસ્તુસ્વરૂપને કહેનારા કુશાસ્ત્રના સંસ્કારથી ઉત્પન્ન થયેલે મતિ ભ્રમ અર્થાત અજ્ઞાન, તથા જ્ઞાન એટલે સર્વાના વચનને અનુસારે યથાર્થ જીવાદિક પદાર્થસમૂહના સ્વરૂપનો નિશ્ચય કરનાર બેધ એ-ત્રણના સંબંધથી દુઃખાવિત, મહાન્વિત અને જ્ઞાનાન્વિત એવા ત્રણ પ્રકારે પૂર્વચાર્યોએ કહેલ છે. તે ત્રણ પ્રકારના વૈરાગ્યમાં ઉકત સંખ્યાના અનુક્રમે પહેલે દુઃખગર્ભિત વૈરાગ્ય પિતાને ઈષ્ટ એવા અન્ન, પાન, સ્ત્રી અને ધન વિગેરે વિષયની પ્રાપ્તિ-લાભ નહીં થવાથી ગ્રહવાસથી ઉદ્વેગ પામવારૂપ થાય છે. ૩૭. હવે છ લેક સુધી તે દુઃખગર્ભિત વૈરાગ્યનું વર્ણન કરે છે–
अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ॥ ३८॥
મલાથે આ દુઃખાન્વિત વૈરાગ્યને વિષે શરીર અને મનને ખેદ જ કારણ છે, ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન છે જ નહીં, અને તેને શ્રવિ
Aho ! Shrutgyanam