________________
( ૧૭ ) હવે સંસારના સર્વે સંબંધે મિથ્યા (અસત્ય) છે, તે કહે છેप्रभाते संजाते भवति वितथा स्वापकलना द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपः स्फुरति विदिते तत्त्वविषये भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥ ९७॥
મૂલાઈ–જેમ પ્રભાતકાળ થયેથી સ્વમની કલના-રચના નિષ્ફળ થાય છે. અથવા તિમિર જાતિના નેત્રવ્યાધિને નાશ થયેથી નિર્મળ દષ્ટિવાળાને બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે, તેમ તત્વને વિષય જાણ વાથી જેમના વિકલ્પો શાંત થઈને સ્થિર બુદ્ધિ થયેલી છે, તેવા સાધુઓને આ સંસાર મિથ્યારૂપ ભાસે છે. ટ૭.
ટીકાઈ–હે ભવ્ય પ્રાણુ! આત્માદિકના પારમાર્થિક તત્વને વિષય યથાર્થપણે જાણવાથી જેમના મમતાસંબંધી સંકલ્પવિકલ્પ શાંત થયા છે અને તેથી કરીને જ આત્મરમણને વિષે જેમની નિશ્ચળ બુદ્ધિ થઈ છે એવા સાધુઓને-ક્ષસાધનમાં જ એક નિષ્ઠાવાળા મુનિજનેને આ સંસાર મિથ્થારૂપ ભાસે છે. કેવી રીતે? તે કહે છે. જેમ સૂર્યોદયવડે પ્રભાતકાળ થયેથી સ્વમવાળી નિદ્રાની કલા-સ્વમમાં દીઠેલા પદાર્થોના દર્શનવાળી બુદ્ધિ અવિદ્યમાન-મિથ્યા ભાસે છે, અથવા તિમિર નામના નેત્રરોગને વિરહ થવાથી–નષ્ટ થવાથી જેમનાં નેત્રો નિર્મળ થયાં છે એવા મનુષ્યોને બે ચંદ્રનું જ્ઞાન-આકાશમાં બે ચંદ્ર જેવારૂપ ભ્રાંતિજ્ઞાન મિથ્યા–અસત્ ભાસે છે, તેમ આ સંસારનું સ્વરૂપ અવિદ્યમાન ભાસે છે. કેમકે સર્વે સંબંધે કર્મથી જ ઉત્પન્ન થાય છે, પરમાર્થ તે કેઈ પણ સંબંધ છે જ નહીં. ૯૭.
હવે ગ્રંથકાર પિતાની પૂર્વ અને પર અવસ્થાએ કરીને સંસારની અસારતા દેખાડતા કહે છે –
प्रियावाणीवीणाशयनतनुसंबाधनसुखैर्भवोऽयं पीयूषैर्घटित इति पूर्व मतिरभूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदामिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥ ९८॥
મૂલાઈ—આ સંસાર પ્રિયા, મનહર વાણી, વીણ, શયન અને શરીરનું સંવાહન એ સર્વ પ્રકારના સુખરૂપી અમૃતવડે રચેલે છે એપ્રમાણે અમારી પ્રથમ બુદ્ધિ (માન્યતા) હતી; અને હમણું તો અક
Aho ! Shrutgyanam