________________
( ૩૭ ) कुर्वते ये न यतनां सम्यकालोचितामपि ।
तैरहो यतिनाम्नैव दांभिकैर्वच्यते जगत् ॥ ६९ ॥ ..
મૂલાર્થ—જેઓ કાળને એવી યાતનાને સારી રીતે કરતા નથી, તે દાંભિકે અહો ! યતિના નામે કરીને જ આ જગતને છેતરે છે-ઠગે છે. ૬૮.
ટીકાર્થ–જેઓ-સાધુવેષધારી દાંભિકે સારી અને પાંચમા આરાને અથવા વયને ઉચિત-યોગ્ય એવી યાતનાને-સંયમ ક્રિયાને એટલે વ્રતના રક્ષણ કરતા નથી. અહીં મોટું આશ્ચર્ય છે. આ રાજાવિનાનું રાજ્ય જુઓ કે જેથી તે દાંભિકો-કપટીએ માત્ર સાધના નામે કરીને જ આ જગતની–ભવ્ય જીવોની વંચના કરે છે. એટલે તેઓને છેતરીને અન્ન, વસ્ત્ર, અને દ્રવ્યાદિકનું હરણ કરી તેમને લુંટે છે. ૬૮.
धर्मीति ख्यातिलोभेन प्रच्छादितनिजाश्रवः ।।
तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥ ७० ॥ .
મૂલાર્થિ–ધર્મવાન એવા પ્રકારની પ્રસિદ્ધિના લેભથી પિતાના દેને જેણે ઢાંકી દીધા છે એ, ગુણહીન દાંભિક સાધુ પણ હૃદયમાં ૫ટ ધારણ કરીને આખા વિશ્વને તૃણસમાન માને છે. ૭૦.
ટીકાર્થ–આ (પૂર્વોક્ત) સાધુ, ધર્મ-ત્યાગાદિક ધર્મવાન હું છું એવી ખ્યાતિ–પ્રસિદ્ધિના લોભથી-તેનું રક્ષણ કરવાની પ્રીતિથી પ્રયતવડે પિતાના આશ્રવ-દેષસમૂહને જેણે આચ્છાદિત કર્યા છેઢાંકી દીધા છે એ હીન–ગુણરહિત છતાં કપટ ધારણ કરીને એટલે સુખદાયક લાગવાથી હદયમાં કપટ રાખીને જગતના જનેને તૃણસમાન માને છે. ૭૦
आत्मोत्कर्षात्ततो दंभी परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः॥ ७१॥ મૂલાÁ– ત્યારપછી તે દાંભિક પિતાના ઉત્કર્ષથી અને બીજાના અપવાદથી ગેસ્પત્તિનું બાધક એવું કઠિન-ભારે કર્મ બાંધે છે. ૭૧.
ટીકાર્ય–ત્યારપછી એટલે જગતને તૃણુસમાન માન્યા પછી અથવા પિતાનું ધાર્મિત્વ પ્રસિદ્ધ થયા પછી અભિમાન પામેલે તે દંભી-કપટપ્રિય પિતાના ઉત્કર્ષથી-ગુણપણની પ્રસિદ્ધિથી અને બીજા સર્વે ગુણીજના પણ અપવાદથીનિંદાથી જ્ઞાનાદિક ગુણેની પ્રાપ્તિના સંબંધરૂપ ગના જન્મનું-ઉત્પત્તિનું અથવા આગળ કહેવામાં આવશે એવા
Aho ! Shrutgyanam