________________
અધ્યાત્મસાર ભાષાંતર. સિમ' મૂલાથે–જે મન તમે ગુણને બહુપણુથી વિરૂદ્ધ કાર્યોમાં ક્રોધાદિકવડે નિયમિત થયેલું તથા કૃત્ય અને અત્યના વિભાગે કરીને રહિત, તે મૂઢ નામનું મન કહેલું છે. પ.
ટીકાર્થ-જે મન પૂર્વે કહેલા ક્રોધાદિક ચાર કષાયેવડે નિયમિત એટલે કાળના ક્રમે કરીને પિતાપિતાના ઉપયોગના કમવડે નિયંત્રિત અર્થાત નિરંતર કષાયો વડે યુક્ત, ધર્મવિરૂદ્ધ તથા લેકવિરૂદ્ધ કાર્યોમાં તત્પર, તમોગુણના બહુપણુથી નિર્માણ કરેલું, ધર્મ અને સત ન્યાયમાર્ગાદિક કૃત્ય અને ચોરી વિગેરે અકૃત્યના વિભાગ રહિત એટલે કૃત્યાકૃત્યમાં રહેલા અંતરના જ્ઞાન રહિત, આવા પ્રકારનું વિવેક રહિત મન મૂઢ કહેલું છે–
દિહને પ્રાપ્ત થયેલું કહ્યું છે. માટે અનુભવની ઈચ્છાવાળાએ તેને પણ જય કરો. ૫.
सत्त्वोद्रेकात्परिहृतं दुःखनिदानेषु सुखनिदानेषु । शब्दादिषु प्रवृत्तं सदैव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥
મૂલાઈ–સત્વ ગુણના અધિકપણાને લીધે દુઃખનાં કારણથી રહિત એને શબ્દાદિક સુખનાં કારણેમાં નિરંતર પ્રવૃત્ત થયેલું જે ચિત્ત તે વિક્ષિપ્ત નામનું કહેવાય છે. ૬.
ટીકાર્થ–સત્વ ગુણના ઉત્કર્ષથી એટલે આત્મવીર્યના ઉલ્લાસથી દુઃખનાં કારણરૂપ દુષ્ટ અભિસંધિવાળા કામાદિકથી રહિત અને સુખનાં કારણે રૂપ સત ન્યાયાદિકને વિષે તથા ઉચિત એવા શબ્દોદિક ભેગોને વિષે નિરંતર પ્રવૃત્ત એવા ચિત્તને વિક્ષિત એટલે સંસારના ભયથી ત્રાસ પામેલું કહ્યું છે, આવા મનને વિષે પણ પ્રવૃત્તિ કરવી નહીં. ૬,
अद्वेषादिगुणवतां नित्यं खेदादिदोषपरिहारात् । सदृशप्रत्ययसंगतमेकाग्रं चित्तमानातम् ॥ ७ ॥
મૂલાથે અષાદિક ગુણવાળાને નિરંતર ખેદ વિગેરે દેષના પરિહારથી સમાન પરિણમને પામેલું જે મન, તે એકાગ્ર કહેલું છે. ૭.
ટકાર્થ–ઠેષ એટલે ગુણને વિષે ઈષ્ય એ વિગેરે જેમાં નથી, એવા એટલે અમાયાવીપણું વિગેરે ગુણવાળા અને નિરંતર ખેદ એટલે સંતાપ અને આદિ શબ્દ છે તેથી વૈર, હાસ્ય અને અનાશ્વાસ વિગેરે દેના એટલે અધર્મની પ્રવૃત્તિના હેતુના પરિહારથી–ત્યાગથી સદશ એટલે સર્વ જીવોને વિષે તુય એવા પ્રત્યયને એટલે બોધ
Aho! Shrutgyanam