________________
પ્રëધ. ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૩૩
.
નથી એટલે અપેક્ષાના અભાવ કરતા નથી, તથા જે પુરૂષ સ્યાદ્વાદરૂપી–અનેકાંતવાદરૂપી સન્માર્ગમાં—નિપુણ એવા ન્યાયમાર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયાના દિગ્મૂઢપણાને હરણ કરે છે એટલે યાગ્ય સ્થાનમાં નિયોગ કરવાવડે તેનું નિવારણ કરે છે, તે વિજયવંત માણસના જ કુદ પુષ્પ તથા ચંદ્રના જેવા નિર્મળ યશ વૃદ્ધિ પામે છે. આ ફ્લાકમાં વા' શબ્દ છે તેથી ગ્રંથકારે પાતાનું યશોવિજય' એવું નામ સૂચિત કર્યું છે, એમ સમજવું. ૨૧૧
॥ इति जिनमतस्तुत्यधिकारः ॥
इति श्रीमहामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्य पंडितश्रीलाभविजयगणिशिष्यमुख्यपंडितश्रीजित विजयगणिसंतीर्थ्यपंडितश्रीनयविजयगणिचरणकमलचंचरीकेण पंडितश्रीपद्मविजयगणिसहोदरेण पंडितयशोविजयेन विरचितेऽध्यात्मसारप्रकरणे षष्ठप्रबन्धः ॥ अध्यात्मरतजननी विशदात्मदृष्टिर्यत्रैकतादिनयभंगतरंगितास्ति । षष्ठप्रबन्धजलधौ फलकाभवृत्तिरेषास्तु भव्यनिवहे भवतीरदात्री ॥
આ છઠ્ઠા પ્રબંધરૂપી સમુદ્રમાં અધ્યાત્મરૂપી તને ઉત્પન્ન કરનારી, નિમૅળ આત્મદષ્ટિવાળી, ઐકયતાદિક નયની રચનારૂપ તરંગવાળી આ ફલકના જેવી વૃત્તિ (ટીકા) ભવ્ય પ્રાણીઓને સંસારના તીરને પમાડનારી થાઓ. ”
॥ इति श्रीतपागच्छगतसं विज्ञशाखीयमुनिश्री बुद्धिविजय मुख्यशिष्यश्रीमुक्तिविजयगणि सतीर्थ्यशिरोमणिमुनिश्रीवृद्धिविजय पदां भोरुहपर्युपासनापरागमधुलिहा पंडितश्रीगंभीरविजयगणिना कृतायामध्यात्मसारशब्दभावोकिटीकायां षष्ठः प्रबन्धः ॥ ६ ॥
RA छठ्ठो प्रबंध समाप्त.
Aho! Shrutgyanam