________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણટીકાર્ચ–ભાવલિંગ-સમ્યમ્ દર્શન, જ્ઞાન વિગેરે અવશ્ય મોક્ષનું પ્રયોજક-કારણ છે. અને દ્રવ્યલિંગ એટલે સાધુ વિગેરેને વેષ માત્ર અકારણું છે એટલે મેક્ષને ઉત્પન્ન કરવામાં કારણ નથી. કારણ કે દ્રવ્ય તે અપ્રધાન (ગૌણ) સાધન છે, તેથી તેને આત્યંતિક એટલે અત્યંત કારણપણે ઈચ્છયું જ નથી, તેમજ તેને એકાંતિક કારણપણે પણ ઈચ્છયું નથી કેમ કે તે કેઈકને અકારણરૂપ પણ થાય છે, તેથી તે વ્યભિચારી કારણ છે. ૧૮૩.
નગ્નપણું જ મોક્ષને હેતુ છે એવી શ્રદ્ધા રાખનારા દિગંબરીએને પાંચ લેકવડે ઉપદેશ આપે છે–
- यथाजातदशालिंगमर्थादव्यभिचारि चेत् । - વિપક્ષવાદમાવાતુત્વે નુ જ પ્રમr I ૨૮૪ |
મૂલાર્થ–જેવી રીતે જન્મ થશે તેવી દશા (અવસ્થા) રૂપ વેષ મેરૂપી અર્થથકી અવ્યભિચારી છે, એમ જે કહેતા હે તે વિપક્ષ બાધકને અભાવ હેવાથી મૃગાદિકને પણ મોક્ષ થશે. અને સર્વે નગ્નને જે મેક્ષ ન ઈચ્છતા હે તે તે (નગ્નપણું) ને મોક્ષનું કારણ કહેવામાં શું પ્રમાણ છે? ૧૮૪.
ટીકાર્થ– હે વિદ્વાન ! જે જેરૂપે ઉત્પન્ન થયે એટલે માતાના ઉદરમાંથી નીકળે તેરૂપ દશા એટલે નપણાની અવસ્થારૂપ વેષ, પ્રાર્થના કરવા લાયક મોક્ષ પદાર્થનું અવ્યભિચારી કારણ એટલે નિશ્ચિત કારણરૂપ છે-કાર્યના ભાવવાળે છે એમ તમે કહેતા હે તે વિપક્ષ બાધકના અભાવથી એટલે મેક્ષ પ્રત્યે વ્યાઘાત કરનારા
હાદિકે કરેલે જે બાધક ભાવ એટલે મોક્ષને અભાવ, તેને તમે આપેલા કારણમાં અભાવ હોવાથી વસ્ત્રરહિત સર્વે મૃગાદિકનો મેક્ષ થશે; કારણ કે નગ્નપણને તમે નિશ્ચિત કારણ માન્યું છે. વળી તમે તમારા ચિત્તમાં વિચાર કરીને કહો કે જે સર્વે નગ્નનો મેક્ષ તમે ઈચ્છતા નથી તે પછી તેના હેતુમાં એટલે નગ્નપણાને મેક્ષના કારણપણમાં બીજું કયું પ્રમાણ છે? કાંઈ પણ નથી. ૧૮૪.
દિગંબર કહે છે કે તેમાં ઈચ્છા જ બાધકરૂપ છે.” એ શંકાને દૂર કરવા કહે છે –
वस्त्रादिधारणेच्छा चेदाधिका तस्य तां विना। धृतस्य किमवस्थाने करादेरिव बाधकम् ॥ १८५॥ મૂલાર્થ– વસ્ત્રાદિક ધારણ કરવાની ઈચ્છા જ તે મોક્ષને
Aho! Shrutgyanam