________________
પ્રબંધ.].
આત્મજ્ઞાનાધિકાર. તથા પ્રકારના ભવ્યપણુએ કરીને પ્રેરણું પામ્યો છતે પ્રવર્તે છે. ૧૭૧.
ટીકાર્ય–જીવ તથા પ્રકારની ભવ્યતાએ કરીને એટલે તે તે કાર્યના ભેદે કરીને પરિણામ પામતી ભવ્યતા-યોગ્યતાએ કરીને પ્રેરણ પામે છત પ્રવર્તે છે. શું કરતે સત પ્રવર્તે છે? તે કહે છે–પરિણમને એટલે અધ્યવસાયને અનુસાર એટલે અધ્યવસાયને યોગ્ય એવા કારણથી પુણ્ય તે શુભ કર્મને અને પાપ તે અશુભ કર્મને બાંધત એટલે શુભાશુભ કર્મને આત્મપ્રદેશની સાથે સંબંધ કરાવતે સતો પ્રવર્તે છે. ૧૭૧. કહેલી ઘટનામાં દષ્ટાંત આપે છેरोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा । भवस्थित्यनुसारेण तथा बन्धेऽपि वर्ण्यते ॥ १७२ ॥
મલાઈ–જેમ રેગની સ્થિતિને અનુસાર રેગી માણસની પ્રવૃત્તિ થાયે છે, તેમ ભવની સ્થિતિને અનુસારે (જીવની) અંબંધને વિષે પણ પ્રવૃત્તિ કહેલી છે. ૧૭૨.
ટીકાર્યું–જેમ વરાદિક વ્યાધિની સ્થિતિને અનુસરે એટલે સ્થિતિને અનુકૂળ એવા પરિણામે કરીને રેગી માણસની પ્રવૃત્તિ થાય છે. જે ચિરકાળ સુધીની રેગની સ્થિતિ હય, તે રોગીને આમફળ ખાવાની અર્થાત્ કુપથ્ય કરવાની અવશ્ય ઈચ્છા થાય છે, નહીં તો થતી નથી; તેજ પ્રકારે ભવસ્થિતિને અનુસરે એટલે જીવને સંસાર ઘણે અવશેષ હેય કે શેડ હેય તેને અનુરૂપ પરિણામને અનુસારે કર્મના બંધને વિષે પણ જીવની પ્રવૃત્તિ થાય છે. ૧૭૨.
शुद्धनिश्चयतस्त्वात्मा न बद्धो बन्धशंकया। भयकंपादिकं किं तु रजावहिमतेरिव ॥ १७३ ॥ .
મૂલાઈ–શુદ્ધ નિશ્ચય નથી તે આત્મા બંધાતેજ નથી. પણું બંધની શંકાએ કરીને દેરડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય, કંપ વિગેરેને પામે છે. ૧૭૩,
ટીકાઈ–આત્મા શુદ્ધ નિશ્ચય નથી એટલે સમગ્ર વિભાવ (પરભાવ) રહિત આત્મસ્વરૂપને ગ્રહણ કરનાર નયના મતથી તો કર્મવડે અંધાતેજ નથી. પરંતુ બંધની શંકાએ કરીને એટલે “કદાચ હું બંધાઈ જઈશ એવા ત્રાસવડે અને તકેવડે કરીને ભય, કપ (પરિણુમનું ચલાયમાન થવું) તથા આદિ શબ્દથી ભ્રાંતિ વિગેરે
Aho ! Shrutgyanam