________________
૪૧૦ અધ્યાત્મસાર ભાષાંતર.
[ પછઅહીં કેઈ એમ કહે કે-અપરાધ કરનારાઓને કર્મને બંધ કરનાર ઈશ્વર છે.” આમ કહેનારને માટે કહે છે
जन्तूनां सापराधानां बन्धकारी न हीश्वरः। तद्वन्धकानवस्थानादबन्धस्याप्रवृत्तितः ॥ १६९ ॥
મૂલાથે અપરાધી પ્રાણીઓને બંધ કરનાર ઈશ્વર નથી, કેમકે તેના બંધ કરનારનું અનવસ્થાન છે. અને બંધરહિતને પ્રવૃત્તિને અભાવ છે. ૧૬૯.
ટીકાથે-ઈશ્વરને વિષે ભક્તિ ન કરવારૂપ અપરાધવડે સહિત એવા પ્રાણીઓને કમને બંધ કરનાર ઈશ્વર એટલે જગતકર્તા વિઘણુ નથી. કારણ કે તે કર્મના બંધ કરનારનું અનવસ્થાન છે એટલે નિયત કારણકાર્યભાવનો અભાવ વિગેરે બહુ દેષયુક્ત છે તે પણ શી રીતે? તે કહે છે–બંધરહિતને પ્રવૃત્તિને અભાવ છે માટે, એટલે . ઈશ્વર યિારહિત હેવાથી તે બંધને હેતુ થઈ શકતું નથી. ૧૬૯.
શંકા–ભલે સાક્ષાત્ અંધને કર્તા ઈશ્વર નથી, પરંતુ તે ઈશ્વર જીની પ્રવૃત્તિમાં પ્રેરણા કરનાર છે, એમ આશંકા કરનારને કહે છે –
न चाज्ञानप्रवृत्त्यर्थे ज्ञानवनोदना ध्रुवा । अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥ १७० ॥
મૂલાર્થ—અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાનની પ્રેર| હે જ નહીં. કારણ કે સ્વમાદિકમાં અજ્ઞાનપૂર્વક કરાતાં કાર્યોને વિષે તે પ્રેરણું જોવામાં આવતી નથી. ૧૭૦.
ટીકાર્ચ–અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાન એવા ઈશ્વરની પ્રેરણું હેય નહીં. કારણ કે સ્વમાદિકને વિષે એટલે નિદ્રામાં થતી મનની ભ્રાંતિને વિષે તથા માહિ શબ્દ છે માટે મદોન્મત્ત, મૂછિત વિગેરે અવસ્થાને વિષે અબુદ્ધિપૂર્વક કાર્યમાં તે અજ્ઞાનવાળા પ્રાણીને કેઈની પ્રેરણું જોવામાં આવતી નથી. જે જાગ્રતના કાર્યમાં ઈશ્વરની પ્રેરણું ઈષ્ટ હેાય તે અજાગ્રતના કાર્યને વિષે પણ બીજા કેઇનું પ્રેરકપણું હોવું જોઈએ, અને તે તે દેખાતું નથી. ૧૭૦.
ત્યારે કેની પ્રેરણાથી જીવ પ્રવર્તે છે? એ શંકાપર કહે છે – तथाभव्यतया जन्तुर्नोदितश्च प्रवर्तते।। बन्नन् पुण्यं च पापं च परिणामानुसारतः॥ १७१ ॥ મૂલાર્થ–પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને બાંધતો જીવ
Aho ! Shrutgyanam