________________
૩૫૮.
અધ્યાત્મસાર ભાષાંતર. વણગલા ચા જ્ઞાન સ્વયં પરિણમત્યયા तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥ ४३ ॥
મુલાથે–જેમ આ આત્મા પ્રિય દ્વારા પિતે જ જ્ઞાનપણે ૫રિણમે છે, તેમ ઈષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શદ્વારા વેદનાને પરિણમે છે. (વેદનાને અનુભવે છે-વેદે છે.) ૪૩.
ટકાથું–જેમ આ આત્મા શ્રોત્રાદિક ઇદ્રિના આશ્રયથી ક્ષાપશનિકાદિક જ્ઞાનને પોતે જ એટલે શુદ્ધ સ્વભાવે કરીને જ પરિણમે છે. એટલે આત્મા પોતે જ જ્ઞાનના પરિણુમવાળો થાય છે, તે જ પ્રકારે ઈષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શદ્વારા એટલે પિતાને અનુકુળ અને પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિને અનુસારે દુઃખ સુખાદિકના અનુભવરૂપ વેદનાને તેિજ પરિણમે છે. ૪૩
विपाककालं प्राप्यासौ वेदनापरिणामभाक् । मूर्ते निमित्तमात्रं नो घटे दंडवदन्वयि ॥४४॥
મૂલાઈ–આ આત્મા વિપાક કાળને પામીને વેદનાના પરિણામને ભજનારે થાય છે, તેથી સાકારપણું જ કાંઈ તેનું કારણ નથી. પરંતુ ઘટને વિષે દંડની જેમ અન્વયી છે. ૪૪.
કાળુંઆ જીવ વિપાકના કાળને એટલે સંચિત કર્મની સ્થિતિના પરિપાકને પામીને સુખદુઃખાદિક વેદનાના પરિણામવાળો થાય છે, તેથી સાકારપણુંજ વેદનાનું સમગ્ર કારણ નથી. પરંતુ અન્વયી છે એટલે સાકારપણું હેતુસમૂહને વિષે સહચારી કારણ છે. કેની જેમ? તે કહે છે–ઘટની નિષ્પત્તિને વિષે ચક વિગેરે હેતુઓ મળે જેમ દંડ-લાકડી સહચારી કારણ છે તેમ. ૪૪. - ઉપર કહેલા અર્થને સ્પષ્ટ કરે છે–
ज्ञानाख्या चेतना बोधः कर्माख्या द्विष्टरक्तता। जन्तोः कर्मफलाख्या सा वेदनाप्यपदिश्यते ॥ ४५ ॥ મૂલાઈ–જંતુન (આત્મા) ધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે, અને તેનું શ્રેષપણું તથા રાગીપણું એ કર્મ નામે કહેવાય છે, તથા તેજ કર્મફળ નામની વેદના પણ કહેવાય છે. ૪પ.
ટીકાળું–જંતુને એટલે જીવને બોધ એટલે વિષયાદિક વસ્તુના સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન નામની ચેતના એટલે ચિકૂપ પરિણતિ કહેવાય છે, અને હેવીપણું એટલે અપ્રીતિને સ્વભાવ તથા રાગીપણું એટલે
Aho ! Shrutgyanam