________________
અાત્મારામપાતર.
લાઈથાય તેવું નથી, વાણીને પણ ગેચર નથી, પણ જે સ્વયં પ્રકાશ છે, તે આત્માની મૂર્તતા ક્યાંથી હોય? ન જ હેય. ૩૮. - કાર્થ જે આત્માનું રૂપ-આકાર ચક્ષુવડે દેખાય તેવું નથી, મનવડે ગ્રહણ કરી શકાય-જાણી શકાય તેવું નથી, વાણુને પણ અગેચર-અવિષય છે; કેમકે વાણુનું સામર્થ્ય તેનાં લક્ષણેને વિષેજ પ્રવર્ત છે, પણ તેના રૂપને ગ્રહણ કરવામાં પ્રવર્તતું નથી. વળી જેનું રૂપ એટલે નિરાકાર સ્વરૂપ સ્વપ્રકાશ એટલે આત્મજ્ઞાનવડે જ પ્રકાશવાળું છે; પરંતુ સૂર્ય, અગ્નિ વિગેરે પ્રકાશક વસ્તુવડે પ્રકાશ કરવા લાયક નથી, એવા આત્માની મૂર્તતા એટલે સાકારતા કયાંથી હોય? નજ હેય. ૩૮. .. आत्मा सत्यचिदानन्दः सूक्ष्मात्सूक्ष्मः परात्परः ।
स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥ ३९ ॥
મુલાર્થ–સંત ચિત અને આનંદ સ્વરૂપ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તથા પરથી પણ પર એ આત્મા મૂર્તપણને સ્પર્શ પણ કરતે નથી. તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. ૩૯.
હોકર્થ આત્મા સત-યથાર્થ અને ચિત-જ્ઞાનરૂપ પરબ્રહ્મના આનંદવાળે તથા પરમાણુ વિગેરે સૂક્ષ્મ વસ્તુ કરતાં પણ સૂમ છે; કેમકે આત્મા અરૂપી છે અને પરમાણુ તે રૂપી છે. તથા ઇંદ્રિયાદિક સમૂહરૂપ પ્રકૃષ્ટથકી પણ પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ છે, કેમકે આત્મા અરૂપી હોવાથી અગ્રાહ્ય છે અને ઇદ્રિ રૂપી હોવાથી ગ્રાહ્ય છે; તેથી કરીને જ આત્મા મૂર્તિપણાને-પીપણાને સ્પર્શ પણ કરતું નથી. તે વિષે અન્ય દર્શનીઓએ-કપિલ વિગેરેએ પણ કહ્યું છે. ૩૮.
જે કહ્યું છે તે જ બતાવે છેइन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ ४० ॥
મૂલાર્થ–ઇકિને પર કહેલી છે ઇકિથકી પણ મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિથકી પણ પર છે તે આત્મા છે. ૪૦.
કાળું–શ્રોત્રાદિક ઇદ્રિ પર છે એટલે સૂક્ષ્મ પદાર્થના જ્ઞાનવાળાથી જેનું સ્વરૂપ જાણી શકાય તેવી શ્રેષ્ઠ છે અથવા મહા પ્રયાસથી જાણુ શકાય તેવી છે અર્થાત્ ઇદ્રિના પ્રત્યક્ષથી દૂર વતી એવા અને વધિ જ્ઞાન વિગેરેના પ્રત્યક્ષવડે જાણવા લાયક છે એમ ગીશ્વરે
Aho Shrutgyanam