________________
પ્રબંધ.]. આત્મજ્ઞાનાધિકાર.
૩૫૫ ટીકાળું–તે વેદનાની પ્રાપ્તિથી મૂર્તિપણુની પ્રાપ્તિ થવાને લીધે દેહની સાથે આત્માને અભેદ નિશ્ચય નય બીલકુલ સ્વીકારતો નથી. કારણ કે અરૂપી પદાથે (આત્મા) અંશે કરીને પણ એટલે પ્રદેશાદિક અવયવે કરીને પણ મૂર્તપણને-રૂપીપણુને પામતે નથી. દેહને આત્મા બંને પોતપોતાની સત્તાવડે જુદા જુદાજ છે. જેમ અગ્નિ શીતપણનેઉષ્ણુતાના અભાવને પામતા નથી તેમ. ૩૫.
ઉપર કહેલા અર્થનેજ ચાર ફ્લેવડે સ્પષ્ટ કરે છે – उष्णस्याग्नेर्यथा योगाद्धृतमुष्णमिति भ्रमः। तथा मूर्ताङ्गसंबन्धादात्मा मूर्त इति भ्रमः॥३६॥
મૂલા જેમ ઉણું અગ્નિના સંગથી ઘી ઉણુ છે એ ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન અંગના સંબંધથી “આત્મા મૂર્તિમાન છે એ ભ્રમ થાય છે. ૩૬.
ટીકાર્ય–જેમ ઉષ્ણુ એટલે તાપના સ્વભાવવાળા અગ્નિના સેગથી-સ્પર્શના સંબંધથી “ઘી સ્વભાવથીજ શીતળ છતાં પણ ઉsણુઉનું છે એ ભ્રમ થાય છે, તે જ પ્રકારે મૂર્તિમાન-રૂપી અંગના સંબંધથી જીવ મૂર્તિમાન એટલે સાકાર છે' એ ભ્રમ જીવને વિષે માણસને થાય છે, પણ પરમાર્થથી તેમ નથી. ૩૬.
न रूपं न रसो गन्धो न च स्पर्शो न चाकृतिः। - ચ ધ રબો વા તા જ નામ પૂર્તતા | ૨૭ .
મલાઈ–જે આત્માને ધર્મ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી, તેમજ શબ્દ પણ નથી, તે આત્માનું મૂર્તિભાનપણું કયાંથી હોય? નજ હેય. ૩૭. * ટીકાળું–જે આત્માને ધર્મ એટલે કર્તવ્યને સ્વભાવ સુવર્ણાદિકની જેમ રૂપ નથી, તીખો વિગેરે રસ નથી, સુરભિ વિગેરે ગંધ નથી, ઉષ્ણુ વિગેરે સ્પર્શ નથી, ચતુરસ્ત્ર વિગેરે આકૃતિ નથી, તથા શબ્દ
વનિ પણ કર્તવ્ય ધર્મ નથી. માટે હે કેમળ બુદ્ધિવાળા ભદ્ર! તે આત્માની મૂર્તતા એટલે આકૃતિ કયાંથી હોય? ન જ હેય. ૩૭. .
दृशादृश्यं हृदाग्राह्य वाचामपि न गोचरः। स्वप्रकाशं हि यद्रूपं तस्य का नाम मूर्तता ॥ ३८ ॥ મૂલાઈ—જેનું રૂપ દષ્ટિવડે દેખાય તેવું નથી, હૃદયવડે ગ્રહણ
Aho! Shrutgyanam