________________
૩૪૮ અધ્યાત્મસાર ભાષાંતર
[ષણમૂલાઈ—ર્મ રહિત જીવને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલે વ્યવહાર હેત નથી. તેથી આત્માને વિપરીત પણે બેલનારાએ આગમના વચનને લેપ કર્યો છે. ૧૮
ટીકાર્થ-કર્મરહિત જીવને ઉપાધિરૂપ એટલે પિતના ધર્મનું બીજામાં રહેલા ધર્મવડે જવું તેરૂપ કર્મથી-જ્ઞાનાવરણાદિક કર્મથી ઉત્પન્ન થયેલ વ્યવહાર છે જ નહીં. એમ છતાં પણ આત્માની વિરૂપતા-વિપરીતપણાને કહેનારાએ હમણું કહેવામાં આવશે એવી આગમના-સિદ્ધાંતના વચનનો લોપ કર્યો છે. અહીં વ્યાખ્યાનો સામાન્ય વિષય હેવાથી કમરૂપ વ્યવહારને નિષેધ કર્યો છે. ૧૮.
જે વચનને લેપ કર્યો છે, તે જ કહે છે – एकक्षेत्रस्थितोऽप्येति नात्मा कर्मगुणान्वयम् । तथाऽभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥ १९ ॥
મૂલાર્થ–એક ક્ષેત્રને વિષે રહ્યા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતે નથી, કારણ કે તે પ્રકારે થવાને તેને સ્વભાવ જ નથી. ૧૯.
ટીકાર્થ–એક એટલે અભિન્ન આકાશ પ્રદેશને વિષે રહ્યા છતાં પણ આત્મા કર્મના રૂપ, રસ વિગેરે ગુણની સાથે સંબંધને પામતે નથી. કારણ કે તેવા પ્રકારને એટલે પોતાના સ્વરૂપને ત્યાગ કરવા રૂપ તેને સ્વભાવ જ નથી. તેથી તે શુદ્ધ એટલે પિતાની સત્તાના જ સ્વરૂપવાળે છે. કેની જેમ? તે કહે છે ધર્માસ્તિકાયની જેમ. એટલે ધર્માસ્તિકાય જીવના પુદ્ધ સાથે સંબંધવાળે છે, તે પણ તે સચે. તન કે રૂપી થતું નથી, તેજ પ્રમાણે કર્મના પરમાણુ સાથે સંબંધવાળ છતાં પણ આત્મા રૂપ, રસ વિગેરેવાળે થતો નથી. ૧૯.
તેપર દૃષ્ટાંત કહે છે– यथा तैमिरिकश्चन्द्रमप्येकं मन्यते द्विधा । अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा ॥ २०॥
મૂલાઈ–જેમ નેત્રરોગવાળો મનુષ્ય એક ચંદ્રને પણ બે પ્રકારે જાણે છે, તેમ નિશ્ચયના અજ્ઞાને કરેલા ઉન્માદવાળો પુરૂષ એક આત્માને અનેક પ્રકારને માને છે. ૨૦. 1 ટકાળું–જેમ તિમિર એટલે નેત્રરંગવાળે મનુષ્ય ચંદ્ર એક છતાં પણ તેને બે પ્રકારે એટલે બે ચંદ્ર છે એમ માને છે, તે જ
Aho ! Shrutgyanam