________________
Squa
પ્રબંધ.]
- ધાનાધિકાર. अज्ञानदुर्दिनं व्यापद्विद्युत्पातोद्भवद्भयम् । कदाग्रहकुवातेन हृदयोत्कंपकारिणम् ॥ १२७॥ .. विविधव्याधिसंबन्धमत्स्यकच्छपसंकुलम् । चिन्तयेच्च भवांभोधिं चलदोषाद्रिदुर्गमम् ॥ १२८ ॥
મલાર્થ–તે (જીવ)ના કર્મોથી ઉત્પન્ન થયેલે, જન્મ, જરા અને મરણરૂપે જળથી ભરેલ, મોહરૂપી મહા આવર્તવાળે, કામરૂપી વડવાળે કરીને ભયંકર, ઇચ્છારૂપી મહાવાયુએ કરીને પૂર્ણ એવા કષાયરૂપી. કલશેમાંથી ઉછળતા અસત્ વિકલ્પરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતે, હૃદયને વિષે શ્રોતસિકારૂપી વેળાની વૃદ્ધિથી દુઃખે કરીને ઓળંગી શકાય તે, પ્રાથેનારૂપી લતાઓના સંતાનવાળે, દુઃખે કરીને પૂર્ણ થાય એવા વિષયરૂપી મધ્યભાગવાળે, અજ્ઞાનરૂપી ઈનવાળે, આપત્તિરૂપી વીજળીના પડવાથી ભયને ઉત્પન્ન કરનારે, કદાગ્રહરૂપી દષ્ટ વાયુવડે હદયને કપ કરનારે, વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મસ્યા અને કાચબાઓ વડે સંકુલ–વ્યાપ્ત તથા દેરૂ પી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા આ સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું. ૧૨૪૧૨૫-૧૨૬-૧૨૭–૧૨૮. ,
કાર્ય–તે જીવના કર્મોથી એટલે તેણે પોતે કરેલા કામથી ઉત્પન્ન થયેલે, જન્મ એટલે ભવાંતરની પ્રાપ્તિ, જરા એટલે વયની હાનિ અને મરણ એટલે પ્રાણત્યાગ, તરૂપી જળે કરીને પરિપૂર્ણ ભરેલે, મેહરૂપી એટલે મિથ્યાત્વ મેહની વિગેરે રૂપ મેટા આવર્ત જળભ્રમણ વાળે, તથા કામવિકારરૂપી વડવાળવડે મહાભય ઉત્પન્ન કરનારે આશારૂપી એટલે ભેગાદિકની તૃષ્ણારૂપી મહા–અતિ પ્રચંડ વાયુવડે ભરેલા ક્રોધાદિક કષારૂપી કલેશેમાંથી એટલે પાતાળકલશાઓમાંથી ઉછળતા પાપરૂપ વિકલ્પ-હિંસાદિક અનેરશે તેરૂપ ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો, હૃદયને વિષે શ્રોતસિકારૂપી એટલે ઇદ્રિ
એ ઉત્પન્ન કરેલા વિકાર પ્રવાહના વેગવાળી ધારારૂપી વેળાના સંપાતે કરીને એટલે ચારે કાંઠે જળના પૂરની વૃદ્ધિના સમૂહે કરીને દુઃખે ઓળંગી–તરી શકાય તે, પ્રાર્થનારૂપી-વિષય સુખાદિકની ઈચછારૂપી લતાના વિસ્તારવાળે, કેટી ઉપાડે પણ પૂર્ણ કરવાને અશક્ય એવા શબ્દાદિક વિષયેના આસ્વાદરૂપ જેનું ઉદર એટલે મધ્યભાગ છે એ, સંસારને વિષે સુખની ભ્રાંતિરૂપ અજ્ઞાન કે અધરૂપી દુર્દિનવાળો એટલે સર્વ દિશામાં વાદળાંવડે આચ્છાદિત થઈ હોય તે, વિવિધ પ્રકારની
Aho ! Shrutgyanam