________________
૨૮૪
અધ્યાત્મસાર ભાષાંતર. ભાષાંતર.
પંચમવરણીયાદિક કર્મને ભેદનાર તથા હકને વિષે એટલે ઇદ્રિય અને મનને રેકવામાં બળાત્કાર તેને વિષે અથવા કદાગ્રહને વિષે ઉદ્યમથી નિવૃત્તિ પામેલ થાય છે. શાથી થાય છે? સહજ એટલે સ્વાભાવિક આચારનું એટલે આત્માએ આચરવા ગ્ય વ્યવહારનું સેવન કરવાથી એવા પ્રકારને થાય છે. પ૦૦
लोकसंज्ञाविनिर्मुक्तो मिथ्याचारप्रपञ्चहत् । उल्लसत्कंडकस्थानः परेण परमाश्रितः ॥५१॥
મુલાઈ-તથા લોકસંજ્ઞાથી મુક્ત થયેલે, મિથ્યા આચારના વિસ્તારને હરણ (નાશ) કરનારે, કંડકના સ્થાને ઉલ્લાસ પમાડનાર અને ઉત્કૃષ્ટ યોગ વડે ઉત્કૃષ્ટ દશાને પામેલે, પ૧.
કાર્ય–તથા જ્ઞાનગી લેક સંજ્ઞાથી મુક્ત થયેલસામાન્ય જનની દેખાદેખીએ કરેલી બુદ્ધિવડે અત્યંત રહિત થયેલે અર્થાત પરમાર્થને જેનાર, મિથ્યા-વિપરીત આચારના-કિયાના પ્રપંચન-વિસ્તારને હરણ કરનાર અર્થાત સમગ્ર વિપર્યાસને ત્યાગ કરનાર, કંડક એટલે અંગુલથી માન કરેલા આકાશ ખંડમાં રહેલા પ્રદેશ રાશિના પ્રમાણવાળા સ્થાનને એટલે સંયમના અધ્યવસાયના તરતમપણુથી ઉત્પન્ન થયેલી પરિકૃતિને ઉલ્લાસ કરનાર-વૃદ્ધિ પમાડનાર તથા પ્રકૃષ્ટ યોગે કરીને મહા ઉજ્વળ દશાને પામેલે હેય છે. પ૧..
श्रद्धावानाज्ञया युक्तः शस्त्रातीतो यशस्त्रवान् । गतो दृष्टेषु निर्वेदमनिद्भुतपराक्रमः ॥५२॥
મૂલાધે—તથા શ્રદ્ધાવાન, જિનેશ્વરની આજ્ઞાથી યુક્ત, શસ્ત્રને ઉલ્લંઘન કરનાર, શસ્ત્ર રહિત, પુલિક પદાર્થોને વિષે નિર્વેદને પામેલે અને આત્માના વીર્યને નહીં પવનાર, પર.
ટીકાર્યું–તથા જ્ઞાનગી શ્રદ્ધાવાન એટલે મેક્ષની અભિલાષાવાળે, આજ્ઞાએ કરીને યુક્ત એટલે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરવામાં તત્પર, શસ્ત્રથી અતીત એટલે ભાવધર્મને વિદારણું (નાશ) કરવામાં સમર્થ એવાં અશુભ અધ્યવસાયરૂપ ભાવશસ્ત્રનું અતિક્રમણ કરનાર, અશસ્ત્રવાળે એટલે બાહ્ય અધિકરણને ત્યાગ કરનાર, દષ્ટ એટલે પુદ્ધલિક પદાર્થને વિષે નિર્વેદ-ઉદાસીનતાને પામેલે અને આત્મવીર્યને નહીં ગેપવનાર હોય છે. પર.
निक्षिप्तदंडो ध्यानाग्निदग्धपापेन्धनवजः। - તિજોતોડનાર વરિત્રમ પર છે.
Aho! Shrutgyanam