________________
પ્રબંધ..
અસગ્રહને ત્યાર દિકની ઇચ્છા કરતા નથી. તથા શીત એટલે હિમ અથવા શિશિર કાળથી ઉત્પન્ન થયેલી શીતવેદના, ઉષ્ણુ એટલે સંતાપને ઉત્પન્ન કરનાર સૂર્યને તાપ વિગેરે, સુખ-પૂજા તથા ઈષ્ટ ભોજનાદિકથી ઉત્પન્ન થયેલ સાતા, દુઃખ-પરીસહ, ઉપસર્ગ વિગેરે સહન કરવાથી ઉત્પન્ન થયેલું કણ, એટલાને વિષે સમ એટલે તુલ્ય દષ્ટિવાળા હોય છે. તથા માન એટલે રાજાદિકે કરેલ ભક્તિસંસ્કાર અને અપમાન એટલે દુષ્ટ પામર જનેએ કરેલી તર્જના-તિરસ્કાર, તેને વિષે પણ સમાન એટલે રાગાદિક રહિત તુલ્ય વૃત્તિવાળા હોય છે. આવા મુનિ અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ગિવતા છતા બીજું કાંઈ પણ લેતા નથી. એ રીતે અહીંથી આઠમા
શ્લેકની સાથે સંબંધ જાણ. એ પ્રમાણે ઉત્તરોત્તર દરેક ફ્લેકને વિષે જાણવું. ૪૮. '
जितेन्द्रियो जितक्रोधो मानमायानुपद्रुतः। लोभसंस्पर्शरहितो वेदखेदविवर्जितः ॥ ४९ ॥
મૂલાર્થ–ઇદ્રિને જીતનાર, ક્રોધને જીતનાર, બાન અને માયાવડે ઉપદ્રવ નહીં પામેલે, લેભના સ્પર્શ રહિત તથા વેદના ખેદથી રહીત, ૪૮.
ટીકાર્થ-જ્ઞાનગી શ્રોત્રાદિક ઇદ્રિને જીતનાર એટલે વશ કરનાર, ક્રોધને જીતનાર, માન-જાતિ વિગેરેને ગર્વ તથા માયા-શઠતા, તેના વડે પરાભવ નહીં પામેલે, લેભ-તૃષ્ણના સંબંધ રહિત, તથા વેદ એટલે પુરૂષદ વિગેરેના ઉદયથી ઉત્પન્ન થયેલા કામને અભિલાષા અને તેથી ઉત્પન્ન થયેલે ખેદ તેનાવડે–તજજન્ય સંતાપવડે રહિત એટલે અભિલાષા રહિત હોય છે. કહે, “
संनिरुध्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् । हठप्रयत्नोपरतः सहजाचारसेवनात् ॥ ५० ॥
મૂલાર્થ–તથા આત્માને આત્માવડે રૂંધીને રહેલે, પિતે કરેલા કર્મને ભેદનાર અને સહજ આચારને સેવવાવડે બળાત્કારના પ્રયતથી નિવૃત્તિ પામેલે, પછે.
ટીકાર્ય–તથા જ્ઞાનયોગી આત્માવડે એટલે શુદ્ધ ઉપગવડે મનરૂપી આત્માને રૂંધીને એટલે પોતાના આત્માને વિષે લય કરીને રહેલે-આત્મસ્વરૂપે અવસ્થિત થયેલે, પિતે રાગાદિકના પરિણામથી કરેલા-આત્માને વિષે બંધના સંબંધે કરીને પ્રાપ્ત કરેલા શુભાશુભ જ્ઞાના
Aho ! Shrutgyanam,