________________
( ૧૨ )
वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् । भाग्यभृद्भोगमानोति वहते चन्दनं खरः ॥ १८ ॥ મૂલાથે—વેદ વિગેરે અન્ય શાસ્ત્રોને ભણનાર પુરૂષ માત્ર કલેશને જ અનુભવે છે, તેના રસને તેા અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ જ 'અનુભવે છે. જેમ ગર્દભ તા ચન્દનના ભારનેજ માત્ર વહન કરે છે, પણ તેના સુગંધરૂપી ભાગને ભાગ્યવાન પુરૂષ પામે છે. ૧૮,
ટીકાથે—ઋગ્વેદાદિક વેદા અને સાંખ્ય, મીમાંસાદિક બીજાં શાસ્ત્રો, તેને જાણનાર પુરૂષ તે તે શાસ્ત્રના અધ્યયનાદિકથી ઉત્પન્ન થયેલા માત્ર ક્લેશને—ખેદને જ પામે છે. અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રથી વ્યતિરિક્ત ખીજાં વેદ તથા સાંખ્ય મીમાંસાદિક શાસ્ત્રોને જાણનાર પુરૂષ તેા માત્ર ક્લેશને જ અનુભવે છે, પણ તે (શાસ્ત્ર)ના રસના આસ્વાદને અનુભવતા નથી; પણ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ તે તેમાં કહેલા હેય પદાર્થના ત્યાગવડે અને ઉપાદેય પદાર્થના સ્વીકારવડે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જાણુવાથી સ્વર્ગ અને મેાક્ષના ફળભૂત પરમાનંદ રસને પામે છે, અથવા અનુભવે છે. દૃષ્ટાંત કહે છે. ખર ( ગધેડો ) મલયાચળમાં ઉત્પન્ન થયેલા ચંદનનાં કાષ્ઠને પેાતાની પીઠપર વહન કરે છે, પણ તેની સુગંધના સ્વાદને લઈ શકતા નથી; અને ભાગ્યવાન પુરૂષ તા તેના સુગંધાદિકથી ઉત્પન્ન થયેલા આસ્વાદને લઈ શકે છે-મેળવે છે. ૧૮.
અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ સહેજ વસ્તુનું સ્વરૂપ બતાવી શકે છે, તે કહે છે.—
भुजास्फालनहस्तास्यविकाराभिनयाः परे ।
अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ॥ १९ ॥ મૂલાથે—ખીજાએ ( સાંખ્યાદિ ) ભુજના આસ્ફાલન અને હસ્ત તથા મુખના વિકારના અભિનય કરીને ખેલે છે અને અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ તેા નેત્રના પણ વિકાર રહિત ખાલે છે. ૧૯,
ટીકાથે—ખીજાએ એટલે સાંખ્યાદિક શાસ્ત્રના જાણનારાઓ મહુદંડનું આસ્ફાલન એટલે આમતેમ ચળાવવું અને હસ્ત તથા મુખના વિકાર એટલે સ્વાભાવિકરૂપને ખીજે પ્રકારે બતાવવારૂપ અભિનયે એટલે દૃષ્ટ પદાર્થના આકારને જણાવનારી શરીરની ચેષ્ટાઓ, તેને કરનારા હાય છે. તેમ કરવાથી પણ તેમનું વચન શ્રોતાના ચિત્તમાં રસ ઉત્પન્ન કરતું નથી, પરંતુ અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ તે જેમનાં નેત્ર પણ વિકારને–વિરૂપતાને પામ્યાં નથી તેવી રીતે એટલે પાતાના સ્વા
Aho! Shrutgyanam