________________
ર૭ર
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમગીશ્વરે કહે છે. અને વેગને વિષે આરૂઢ થયેલા એટલે ધ્યાનાદિક ગને પામેલા મુનિને શમ એટલે મનનું દમન કરવા રૂપ કારણું કહેલું છે. ૨૨
ગને વિષે આરૂઢ થયેલે ક્યારે કહેવાય? એ આશંકાપર કહે છે – - यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते।।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥ २३ ॥ . .
મલાઈ–જ્યારે ઇંદ્રિયોના વિષયમાં આસક્તિ ન કરે, તથા કર્મને વિષે સક્તિ ન રાખે, ત્યારે સર્વ સંકલ્પને ત્યાગ કરનાર તે મુનિ યેગારૂઢ કહેવાય છે. ૨૩.
ટીકર્થ-જ્યારે એટલે જે જ્ઞાનપરિપાકને વિષે ઇદ્રિના અર્થોમાં એટલે શબ્દાદિક પાંચે વિષયમાં મન આસક્તિવાળું ન થાય, તથા આત્મારામ હોવાથી આરંભાદિક ક્ષિામાં પ્રવૃત્ત ન થાય, ત્યારે એટલે તેવા જ્ઞાનમાં વર્તતે સર્વે-શુભ તથા અશુભ સંકલ્પને ત્યાગ કરનાર મુનિ યોગારૂઢ થયેલ છે, એમ જાણવું. ૨૩.” સાનગ પણ સર્વથા ક્લિારહિત હેત જ નથી, તે કહે છે – ज्ञानं क्रियाविहीनं न क्रिया वा ज्ञानवर्जिता । गुणप्रधानभावेन दशाभेदः किलैतयोः ॥ २४ ॥
મૂલાર્થ–ક્રિયાઓ કરીને રહિત જ્ઞાન હેતું નથી, અને જ્ઞાન કરીને રહિત કિયા હેતી નથી. પરંતુ તે બન્નેના ગણ અને પ્રધાનપણુએ કરીને દશાને-અવસ્થાને ભેદ છે. ૨૪.
ટીકાર્થ–પૂર્વે કહેલી ક્રિયાઓ કરીને વિશેષ હીન એટલે સર્વથા. રહિત જ્ઞાન એટલે છઘન વિશેષને ગ્રહણ કરનાર બેધ હેતે નથી. અર્થાત જ્ઞાન કિયાએ કરીને યુક્ત જ હોય છે. અથવા સર્વથા જ્ઞાને કરીને રહિત કિયા હોતી નથી. પરંતુ ખરેખર એ જ્ઞાન અને ક્ષિાને ગૌણ-અપ્રાધાન્ય (અમુખ્યતા) અને પ્રધાન-મુખ્યતાએ કરીને અવસ્થાને ભેદ હોય છે. અર્થાત્ કર્મયોગને વિષે ક્રિયાનું પ્રાધાન્ય અને જ્ઞાનની ગૌણુતા હોય છે. તથા જ્ઞાનને વિષે જ્ઞાનની મુખ્યતા અને કર્મની ગૌણતા હોય છે. ૨૪.
તે જ બાબત સ્પષ્ટ રીતે કહે છે –
ज्ञानिनां कर्मयोगेन चित्तशुद्धिमुपेयुषाम् । निरवद्यप्रवृत्तीनां ज्ञानयोगोचिती ततः ॥ २५ ॥
Aho ! Shrutgyanam