________________
૨૫૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાર્થ– વ્રત કર્યો, તપસ્યાઓ કરી, અને પ્રયતથી પિંડની પણ શુદ્ધિ કરી, તે પણ નિને તેનું કાંઈ પણ ફળ મળ્યું નહીં. તેમાં ખરેખર અસગ્રહને જ અપરાધ છે. ૧૫૫.
ટીકાર્ય—હે ભવ્ય જીવો! જે નિહાએ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વ્રતનું પ્રયત-યતના પૂર્વક ચિરકાળ સુધી પાલન કર્યું, તથા બાહ્ય અને આત્યંતર તપસ્યા પણ કરી, તથા પિંડની શુદ્ધિ એટલે બેતાળીશ દેષના વર્જવાએ કરીને આહારની શુદ્ધિ પણ પ્રયતવડે કરી, તેમ છતાં પણ નિદ્વને-જમાલિ વિગેરે જિન વચનના ઉત્થાપકને પૂર્વોક્ત ક્રિયા વડે સાધ્ય એવું સુગતિરૂપ ફળ ન મળ્યું. તે અપરાધ કેવળ અસગ્નહને જ છે. ૧૫૫.
કદાગ્રહ પ્રાપ્ત થયેલા લાભને પણ હણનાર છે. તે કહે છે – स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली। असनहः कोऽपि गले गृहीता तथापि भोक्तुं न ददाति दुष्टः ।।
મૂલાઈ–પિતાની બુદ્ધિરૂપી થાળી છે, અને તેમાં રસરૂરૂપ દાતાર થકી કેઈક મોદકને સમૂહ પણ પ્રાપ્ત થયો છે; તે છતાં કઈક દુષ્ટ અદ્રગ્રહ ગળેથી પકડે છે, જેથી તેને તે ખાવા દેતો નથી. ૧૫૬.
ટકાથે–પોતાની બુદ્ધિરૂપી થાળ એટલે સુવર્ણનું પાત્ર છે, અને દાતાર ગુરૂ-ગુણી ગુરૂ થકી કેઈક-અપૂર્વ ચિત્તને પ્રસન્ન કરનાર મધુર ઉપદેશરૂપ મદકની શ્રેણુ–સમૂહ પ્રાપ્ત થયે છે, તે પણ એટલે આવા પ્રકારનો લાભ પ્રાપ્ત થયા છતાં પણ કેઈ-વિલક્ષણ દુષ્ટ-પી દુરાગ્રહ ગળાને વિષે પકડી રાખે છે, જેથી તે ખાવા દેતો નથી. ૧૫૬.
' દુરાગ્રહી માણસ ઉંટની જેમ અસારને જ ગ્રહણ કરે છે, તે વાત કહે છે – .. गुरुप्रसादीक्रियमाणमर्थ गृह्णाति नासद्रहवांस्ततः किम् ।
द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कंटकभुइन भुक्ते१५७
મલાળે–ગુરૂવડે પ્રસાદરૂપે કરાતા અર્થને દુરાગ્રહી માણસ ગ્રહણ કરતો નથી. તેથી કરીને શું? કારણ કે કાંટાને ભક્ષણ કરનારે ઊંટ સાક્ષાત્ તેની પાસે જ લાવવામાં આવતી ધરાખને ખાતો નથી. ૧૫૭.
ટકા–દુરાગ્રહી પુરૂષ ગુરૂવડે-ધમપદેશકવડે પ્રસાદરૂપ એટલે અનુગ્રહરૂપ કરાતા અને બતાવવામાં આવતા પરમાર્થને ગ્રહણ કરતા નથી. તેવા તેના અનાદરમાં આશ્ચર્ય જેવું શું છે? કારણ કે બેરડીની
।
Aho! Shrutgyanam