________________
૨૨૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થઅપર અપર કાણાદિક શરીરે કરીને યુક્ત છતે જ કર્મને વિષે એટલે કર્મને સંગ ઉત્પન્ન કરવામાં કર્તા થાય છે તથા દેહ અને કર્મથી યુક્ત થયો છતો જ ક્રિયાના ફળને-શુભાશુભ કર્મના ફળરૂ૫ સુખદુઃખને ભોગવનારે થાય છે, જેમ દંડ, ચક્ર, ચીવર વિગેરેથી યુક્ત એ કુંભકાર ઘટનો કર્તા તથા ભક્ત થાય છે, તેમ જીવ પણ દેહ અને કર્મથી યુક્ત થઈને ક્રિયાના ફળનો ભેતા થાય છે. તેથી ઉપર વાદીએ કહેલા દેશને અવકાશ જ ક્યાં છે? સર્વ ક્ષેત્રે કાળાદિકને વિષે સંસારી જીવ કર્મસહિત હેવાથી કર્મને સંબંધ અનાદિ જ છે. ૧૨૪.
વળી વાદીએ કહ્યું હતું કે– જીવ અને કર્મને અનાદિ સંબંધ હેવાથી મિક્ષ નહીં થાય. તે પણ અયુક્ત છે, તે બતાવે છે –
अनादिसंततेर्नाशः स्याद्वीजांकुरयोरिव ।
યુટ્યોઃ સ્વમવિ વાવયો . ૨૨ | - મૂલાઈ–બીજ અને અંકુરાની જેમ, કુંકડી અને તેના ઇંડાની જેમ અથવા સુવર્ણ અને તેના મેલની જેમ આ જીવ અને કર્મની અનાદિ સંતતિનો નાશ થાય છે. ૧૨૫.
ટકાર્ચ–બીજ એટલે શાલિ વિગેરેનો કણ અને અંકુર એટલે તે બીજથી ઉત્પન્ન થવા લાયક નવાકર, તે બન્નેનો પૂર્વે કહ્યા પ્રમાણે જે સંબંધ તે અનાદિ છતાં પણ નાશ પામે છે. તે જ પ્રમાણે જીવ અને કર્મને સંબંધ પણ નાશ પામે છે. તથા કુકડી અને તેનાથી ઉત્પન્ન થતું ઈંડું તેને સંબંધ પણ અનાદિ છતાં કઈ પણ પ્રયોગથી નાશ પામે છે. તથા સુવર્ણ અને મેલને સંગ જેમ તીવ્ર અગ્નિ વિગેરેના પ્રયોગથી નાશ પામે છે, તે જ પ્રમાણે જીવ અને કર્મને અનાદિ પરંપરાને પ્રવાહની અપેક્ષાવાળો સંબંધ પણ તપ, સંયમ વિગેરેવડે નાશ પામે છે. ૧૨૫.
તે સંગને નાશ કોને થાય છે? તે બતાવે છે – भव्येषु च व्यवस्थेयं संबन्धो जीवकर्मणोः।। अनाद्यनन्तोऽभव्यानां स्यादात्माकाशयोगवत् ॥१२६॥
ભલાર્થ–આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિષે જાણવી. અભવ્ય જીને આશ્રીને તે જીવ કર્મને સંબંધ આત્મા અને આકાશના - ગની જેમ અનાદિ અનંત છે. ૧૨૬.
Aho ! Shrutgyanam